કોરોનાથી દરેક વર્ગને અસર પહોંચી છે. ત્યારે સંક્રમણને કારણે ઘણા લોકોનો રોજગાર છીનવાઈ ગયા હતા ત્યારે ઘણા લોકોને ખાવાની પણ સમસ્યા સર્જાઈ હતી ત્યારે ઈ-કોમર્સ કંપની eBay તમને ઘરે બેઠા પૈસા કમાવવાનો મોકો આપી રહી છે.
ભારત સરકારે ઘણી ચલણી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. ત્યારે આવી સ્થિતિમાં 1, 2, 5, 10 રૂપિયાની ખાસ નોટોને દુર્લભ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.ત્યારે આ દુર્લભ ચલણી નોટોની ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર હરાજી કરવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં આ દુર્લભ ચલણી નોટો લાખોમાં વેચાઈ શકે છે.ત્યારે તમારી પાસે પણ આ બે રૂપિયાની આ ખાસ નોટ છે તો તમે પણ લાખો રૂપિયા કમાઈ શકો છો.
આ ખાસ નોંટ અહીં વેચો
આ 2 રૂપિયાની ખાસ નોટ વેચવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.ત્યારે તમારે ઈબે અને ક્લિક ઈન્ડિયા જેવી વેબસાઈટની મુલાકાત લ્યો ત્યારે આવી નોંટો શોધે અને તેની હરાજી કરે છે. WhatsApp પર સીધું વેચાણ કરવા માટેની લિંક ClickIndia સાઇટ પર પણ ઉપલબ્ધ હશે.
RBIની સૂચનાઓને ધ્યાનમાં રાખો
કેન્દ્રીય બેંક આરબીઆઈએ લોકોને જૂના સિક્કા અને આવી નોટોના વેચાણને લઈને એલર્ટ કર્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે વેબસાઇટ પર આવી નોટો અને દુર્લભ સિક્કાઓનું ઓનલાઈન વેચાણ બંને પક્ષો વચ્ચેની વાતચીત પર નિર્ભર કરે છે. આમાં આરબીઆઈની કોઈ ભૂમિકા નથી. આને ટાળવા માટે આરબીઆઈ તેના તરફથી એલર્ટ રહે છે. આવી સ્થિતિમાં લોકોએ કોઈ પણ પ્રકારની બૂમરાણમાં ન આવવું જોઈએ.
Read More
- ભુક્કા બોલાવશે વરસાદ: સટાસટી બોલાવતી આવી રહી છે મોટી સિસ્ટમ!
- 11 ઓગસ્ટથી આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, બુધ ગ્રહની સીધી ચાલ જબરદસ્ત લાભ આપશે
- પુત્રદા એકાદશી પર તમારી રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરો, તમારી મનોકામનાઓ પૂર્ણ થશે
- આગામી 5 મહિના આ 4 રાશિઓને બનાવશે ધનવાન, બાબા વેંગાએ 2025 ના સૌથી ધનવાન રાશિઓને કહ્યું, ખ્યાતિ આસમાને પહોંચશે!
- પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે! દુર્ભાગ્ય દૂર થશે, ફક્ત 2 વસ્તુઓ પાણીમાં ભેળવીને ઘરના દરવાજા પર છાંટો