આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું રૂ. 82 સસ્તું થયું છે. ત્યારે 0.17 ટકાના ઘટાડા સાથે આજે સોનું સવારે 9.02 વાગ્યે 49,210.00 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું.સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. આજે ચાંદીના ભાવમાં 265.00 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદી 0.40 ટકા ઘટીને 66,360.00 પર ટ્રેડ કરી રહી છે.
જ્વેલરી બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.
Read More
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે
- ગુજરાત માથે વાવાઝોડું ? ગુજરાતને કેટલો ખતરો? જાણો કઇ તારીખથી પડશે ભારે વરસાદ
- દિવાળી પછી સૂર્ય-ચંદ્ર યુતિ આ 3 રાશિઓ માટે ચમત્કારિક રહેશે! તમે સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો અનુભવશો, અને તમારા મનને શાંતિ મળશે!
- પુતિને વડા પ્રધાન મોદીને “બુદ્ધિમાન નેતા” કહ્યા… એક ખુલ્લા મંચ પર, તેમણે તેમની પ્રશંસા કરતા કહ્યું કે ભારત રશિયાનો “જીગરજાન મિત્ર” છે.
- આજે પાપંકુશા એકાદશી,શ્રવણ નક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ, જાણો એકાદશી વ્રતનું ફળ.