ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોએ હાલમાં જ ભારતના માર્કેટમાં 10 વર્ષ પુરા કર્યા છે.ત્યારે આ અવસર પર કંપનીએ એ પણ માહિતી આપી કે તેમની કાર Kwid ને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો છે.ત્યારે ભારતીય બજારમાં Kwidની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની લોન્ચિંગથી લઈને અત્યાર સુધીમાં કંપનીએ આ કારના 4 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.
Renault Kwidને સૌથી પહેલા 2016 ગ્લોબલ NCAP ટેસ્ટમાં નિરાશાજનક 1 સ્ટાર રેટિંગ મળ્યું હતું.ત્યારે ભારતમાં પણ તે જ વર્ષે લોન્ચ કરવામાં આવી હતી ત્યારે કંપનીએ જણાવ્યું છે કે ત્યારથી તેઓએ ભારતીય બજાર માટે ખાસ કરીને કારમાં ડિઝાઇનિંગ ફેરફારો કર્યા છે. ત્યારે આ માટે તેણે ફ્રન્ટ એરબેગ્સ અને ABSમાં સાઇડ બોડી એરબેગ્સ પણ ઉમેર્યા છે. પાછળથી તેને લેટિન NCAP ટેસ્ટમાં 3-સ્ટાર રેટિંગ મળ્યું.
.Renault Kwid ની SUV જેવી ડિઝાઈન તેને શાનદાર લુક આપે છે ત્યારે ફીચર્સની દૃષ્ટિએ પણ તે સારી કાર માનવામાં આવે છે.ત્યારે આ બધા પછી પણ, તે ભારતીય બજારમાં બજેટ ફ્રેન્ડલી કાર છે અને 22 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે. આ કારણે Kwid લોકોમાં લોકપ્રિય છે અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં તેણે 4 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.
Read More
- તુલા રાશિમાં શુક્ર અને બુધનું ગોચર શુભ સમય લાવશે; 23 નવેમ્બરથી આ 3 રાશિના જાતકોને સંપત્તિમાં વધારો જોવા મળશે.
- પીએમ કિસાન યોજના વાર્ષિક ₹6,000 આપે છે, જ્યારે આ યોજના ₹36,000 આપે છે; કોણ અરજી કરી શકે છે?
- BSNLનો ધમાકો ! ફક્ત આટલા પૈસામાં અનલિમિટેડ કોલ્સ અને 2.5GB દૈનિક ડેટા મળશે,
- શનિ માર્ગી થશે અને વિપ્રીત રાજયોગ બનાવશે.જાણો કઈ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે.
- ડિસેમ્બરમાં એક શક્તિશાળી ગજકેસરી રાજયોગ બનશે, જે આ રાશિના જાતકો માટે સૌભાગ્ય લાવશે, અને અણધાર્યા નાણાકીય લાભની શક્યતા પણ રહેશે.
