શું તમે જૂની નોટો અથવા સિક્કાઓ સંગ્રહ કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. ત્યારે આ દિવસોમાં માર્કેટમાં એવી કેટલીક વેબસાઈટ છે, જે જરૂરિયાત પ્રમનાએ સિક્કા અને નોટોની બોલી લગાવીને લાખો રૂપિયામાં ખરીદી કરી રહી છે ત્યારે તમે પણ તમારું કરોડપતિ બનવાનું સ્વપ્ન આંખના પલકારામાં સાકાર કરી શકો. ત્યાર હવે આવી જ બીજી તક આવી છે, જેને તમારે બિલકુલ ચૂકવી ન જોઈએ.
ત્યારે તમારી પાસે 20 રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેઠા સરળતાથી લાખો રૂપિયા કમાઈ શકો છો. ત્યારે તમારી પાસે 20 રૂપિયાની નોટ છે જે 2003-2008 વચ્ચેની છે.ત્યારે તેના પર લકી નંબર 786 નોંધાયેલ છે. આ એક વેબસાઈટ પર આ નોટની કિંમત 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
બજારમાં જૂની ગુલાબી રંગની 2 રૂપિયાની નોટની ઘણી માંગ છે ત્યારે આ નોટ પર 786 લખેલું હોવું જોઈએ.ત્યારે 20 રૂપિયાની એક નોટ છે, જેના પર 1943ના ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સી ડી દેશમુખના હસ્તાક્ષર છે. ત્યારે આ નોટ માટે 45 હજાર રૂપિયા સુધીની ઓનલાઈન વેબસાઈટ પર મળે છે.
Read More
- ચાંદી 2 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે… એક્સપર્ટે આગાહી કરી દીધી, જાણો ભાવ કેમ વધી રહ્યા છે
- અત્યારે તો હું એટલું કહી શકું કે…’ ગોવિંદા અને સુનિતાની પુત્રી ટીના આહુજાએ છૂટાછેડા પર મૌન તોડ્યું
- ગુજરાત મંત્રીમંડળમાં ફેરફાર થશે, પીએમ મોદીની મુલાકાત પર સૌની નજર, જાણો શું તૈયારીઓ?
- મારી સાથે શારિરીક સંબંધ બનાવ… રાજકોટની ઇન્ફ્લુએન્સર જન્નત મીરે જીવન ટૂંકાવી લીધું, જાણો આખી કહાની
- ગણેશ ચતુર્થીના દિવસે તમારી રાશિ પ્રમાણે કપડાં પહેરો, બાપ્પા ખુશ થશે અને કરી દેશે ધનના ઢગલા