લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી વધુ એક વર્ષ માટે લંબાવી છે. હવે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 31 માર્ચ 2025 સુધી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી રહેશે. પીએમ મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં સિલિન્ડર પર સબસિડી આપવાની અવધિ એક વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, LPG સિલિન્ડરની સબસિડી વધુ એક વર્ષ માટે લંબાવી
0 Min Read
lpg gas
