Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    gold
    સોનાએ ફરી રોન કાઢી… ભાવમાં તોતિંગ વધારો, જાણો આજે તમારા શહેરમાં એક તોલાનો ભાવ કેટલો છે?
    July 2, 2025 12:17 pm
    coron
    કોરોના વેક્સિનને કારણે લોકોને આવી રહ્યાં છે ધડાધડ હાર્ટ એટેક… આરોગ્ય મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
    July 2, 2025 12:02 pm
    bank
    રોજે રોજ મોજે મોજ.. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો પણ કોઈ દંડ નહીં વસુલે, બેંકે આપી ગ્રાહકોને મોટી ભેટ
    July 1, 2025 11:52 pm
    court
    હવે આ જ બાકી હતું… ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ બીયર પીતા ઝડપાયો, પછી એવું થયું કે…
    July 1, 2025 11:39 pm
    varsad 3
    ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી…મેઘરાજા છોતરાં કાઢી નાંખશે!
    July 1, 2025 8:49 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsBollywoodlatest newstop storiesTRENDING

ગમે ત્યારે શરણાઈ વાગી શકે છે! GF મલાઈકા અરોરાની માતાને મળવા પહોંચ્યો અર્જુન, સાથે પરિવારના સભ્યો પણ હતાં

samay
Last updated: 2024/04/01 at 5:30 AM
samay
2 Min Read
malaika
SHARE

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર લાંબા સમયથી એક્ટ્રેસ મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. રવિવારે અભિનેતા તેની પ્રેમિકાની માતાને મળવા આવ્યો હતો. ત્યારથી જ બન્નેના લગ્નને લઈ સમાચારો ખુબ તેજ બની ગયા છે. અર્જુન કપૂરની કેટલીક તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે મલાઈકા અરોરાના ઘરે સ્પોટ થયો છે.

ચાહકો હવે તેમના લગ્નને લઈને અટકળો લગાવવા લાગ્યા છે. અર્જુન કપૂર રવિવારે સવારે મલાઈકા અરોરાના ઘરે જોવા મળ્યો હતો. આ દરમિયાન પેપ્સે તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. આ દરમિયાન અર્જુન કપૂર બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. તે કાર્ગો જીન્સ અને બ્લેક ટીશર્ટ સાથે બ્લેક શેડ્સમાં જોવા મળ્યો હતો.

અભિનેતાના લાંબા વાળ અને વધેલી દાઢી તેના દેખાવને વધુ ડેશિંગ બનાવી રહી છે. અભિનેતાની આ તસવીરો જોઈને ચાહકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે. કેટલાક યુઝર્સ અર્જુનની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે હવે તેઓ માત્ર તેના જ લગ્નની રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર સિવાય મલાઈકાની નાની બહેન અને અભિનેત્રી અમૃતા અરોરા પણ તેની માતાના ઘરે જોવા મળી હતી. આ દરમિયાન અમૃતા અરોરા પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રી પોતાના પુત્ર સાથે માતાના ઘરે પહોંચી હતી.

You Might Also Like

કરોડપતિ ગુજરાતી છોકરીએ તાપમાન વધાર્યું, ટૂંકા અને આરપાર દેખાતા ડ્રેસમાં લોકોના હોશ ઉડાડી દીધા

સોનાએ ફરી રોન કાઢી… ભાવમાં તોતિંગ વધારો, જાણો આજે તમારા શહેરમાં એક તોલાનો ભાવ કેટલો છે?

છુટ્ટાછેડા લેતાં પહેલા સાત વખત વિચારજો… મોહમ્મદ શમી દર મહિને 4 લાખમાં બટકી ગયો!

કોરોના વેક્સિનને કારણે લોકોને આવી રહ્યાં છે ધડાધડ હાર્ટ એટેક… આરોગ્ય મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

6 જુલાઈએ સૂર્ય ગુરુ નક્ષત્રમાં પ્રવેશ કરશે, આ 4 રાશિઓનું ભાગ્ય સોના જેવું ચમકશે

Previous Article gold price ઓ બાપરે! સોનું લેવું સપનું બની જશે !11,000 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું?જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
Next Article hanumanji આજે હનુમાનજીના વિશેષ આશીર્વાદથી આ રાશિના જાતકોને થશે ફાયદો..કિસ્મત ચમકવા લાગશે

Advertise

Latest News

mona
કરોડપતિ ગુજરાતી છોકરીએ તાપમાન વધાર્યું, ટૂંકા અને આરપાર દેખાતા ડ્રેસમાં લોકોના હોશ ઉડાડી દીધા
Bollywood July 2, 2025 12:30 pm
gold
સોનાએ ફરી રોન કાઢી… ભાવમાં તોતિંગ વધારો, જાણો આજે તમારા શહેરમાં એક તોલાનો ભાવ કેટલો છે?
Business GUJARAT national news top stories July 2, 2025 12:17 pm
shammi
છુટ્ટાછેડા લેતાં પહેલા સાત વખત વિચારજો… મોહમ્મદ શમી દર મહિને 4 લાખમાં બટકી ગયો!
national news Sport top stories July 2, 2025 12:07 pm
coron
કોરોના વેક્સિનને કારણે લોકોને આવી રહ્યાં છે ધડાધડ હાર્ટ એટેક… આરોગ્ય મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
GUJARAT national news top stories July 2, 2025 12:02 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?