Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    air india 4
    નંબર પ્લેટથી લઈને અંતિમ યાત્રા સુધી… ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું 1206 સાથે શું કનેક્શન હતું?
    June 14, 2025 6:24 am
    varsad
    આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે ભારેથી અતિ ભારે વરસાદ માટે રહેજો તૈયાર!
    June 14, 2025 6:22 am
    amd plan 6
    પ્લેન ક્રેશ થતા જ 1000 ડિગ્રી સુધી પહોંચી ગયું ટેંપરેચર…શ્વાન-પક્ષીઓ પણ ભસ્મ થયા!400 મીટરમાં ઊછળ્યો કાટમાળ
    June 13, 2025 3:45 pm
    amd plan 3
    સૌથી સુરક્ષિત ભારતીય એરલાઇન કઈ છે, કોની પાસે કેટલા વિમાન છે?
    June 13, 2025 8:42 am
    ambalal
    ખેડૂતો માટે સારા સમાચાર, 48 કલાકમાં થશે ચોમાસાની પધરામણી..આગાહીકાર અંબાલાલ પટેલ
    June 13, 2025 7:54 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

આજથી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી

nidhi variya
Last updated: 2024/06/07 at 7:53 AM
nidhi variya
2 Min Read
vavajodu 1
vavajodu 1
SHARE

ગુજરાતમાં ગરમીની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. બધા લોકોના મનમાં એક વાત છે કે હવે વરસાદ પડે તો સારું. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતની તારીખ 10મી જૂન હોય છે. પરંતુ ચોમાસુ સામાન્ય તારીખ કરતા ચાર દિવસ વહેલું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ સામાન્ય રીતે 15મી જૂને ચોમાસું બેસી જાય છે. પરંતુ આ વખતે 15 જૂન પહેલા ચોમાસું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું છે. વરસાદ પડશે તો કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી કરી છે. જેમાં તેમણે માહિતી આપી છે કે ગુજરાતમાં સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે. સાથોસાથ થંડર સ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. આથી ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે, હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં પણ સામાન્ય તારીખ પહેલા ચોમાસું બેસી જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વાવાઝોડાની ગતિવિધિ રહેશે. એટલે કે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે 8મી જૂને પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વાવાઝોડાની ગતિવિધિ થશે. એટલે કે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

You Might Also Like

એર ઇન્ડિયા ક્રેશ: ટાટાએ 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી, પણ કેટલું આપવામાં આવશે? આ વીમાનું ગણિત છે

નંબર પ્લેટથી લઈને અંતિમ યાત્રા સુધી… ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું 1206 સાથે શું કનેક્શન હતું?

આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે ભારેથી અતિ ભારે વરસાદ માટે રહેજો તૈયાર!

આ તારીખે ગુજરાત પહોંચશે ચોમાસું, ભારેથી અતિ ભારે વરસાદ માટે રહેજો તૈયાર!

અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલા પાઇલટે ATC ને સિગ્નલ આપ્યો હતો, જાણો એર ટ્રાફિક કંટ્રોલર કેવી રીતે બને છે, કયા અભ્યાસ કરવા પડે છે?

Previous Article girlsdf2 હું 21 વર્ષની યુવતી છું. હું છેલ્લા ચાર વર્ષથી મારી સાથે ભણતા યુવક સાથે શ-રીર સ-બંધમાં હતી..હવે
Next Article sanidev શનિની સાડાસાતી થતાં જ આ લોકોના જીવનમાં ધરતીકંપ આવશે,આજથી જ શનિના ઉપાયો શરૂ કરો.

Advertise

Latest News

air india 2
એર ઇન્ડિયા ક્રેશ: ટાટાએ 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી, પણ કેટલું આપવામાં આવશે? આ વીમાનું ગણિત છે
breaking news top stories TRENDING June 14, 2025 7:27 am
air india 4
નંબર પ્લેટથી લઈને અંતિમ યાત્રા સુધી… ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું 1206 સાથે શું કનેક્શન હતું?
breaking news GUJARAT top stories TRENDING June 14, 2025 6:24 am
varsad
આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે ભારેથી અતિ ભારે વરસાદ માટે રહેજો તૈયાર!
breaking news GUJARAT top stories TRENDING June 14, 2025 6:22 am
varsaad
આ તારીખે ગુજરાત પહોંચશે ચોમાસું, ભારેથી અતિ ભારે વરસાદ માટે રહેજો તૈયાર!
breaking news top stories TRENDING June 13, 2025 8:17 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?