ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સ 2024ના છઠ્ઠા દિવસે ભારતે જોરદાર શરૂઆત કરી અને ત્રીજો મેડલ જીત્યો. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની ફાઇનલમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતની જોળીમાં ત્રીજો મેડલ, સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ જીત્યો.
0 Min Read
You Might Also Like
mital patel