મોટાભાગના છોકરા છોકરીઓની ફરિયાદ હોટ છે કે સમય જતાં તેમની બેડ પરની લાઇફ કંટાળાજનક બની ગઈ છે.ત્યારે કેટલાક લોકો તેમની ડ્રાઇવ વધારવા માટેઘણા ઉપાયો અજમાવે છે.ત્યારે તે હંમેશાં શક્ય નથી બનતું. તમે તમારા ભોજનમાં થોડી વસ્તુઓનો સમાવેશ કરીને તમારા જીવનમાં ચોક્કસ ફેરફાર કરી શકો છો. ત્યારે એવા ફળો વિશે જાણીએ જે બેડ પરફોર્મન્સમાં વધારો કરે છે તેમજ એરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યાને દૂર કરે છે.
પોમેલો:
સાઇટ્રસ ફળોમાં પોમેલો સૌથી વધુ ફાયદાકારક માનવામાં છે. તેમાં ઘણા તત્વો દવાની જેમ કામ કરે છે. વા-ગ્રામાં જોવા મળતો સિલ્ડેનાફિલ તત્વ તેમાં સરળતાથી પુરુષ શરીરમાં સમાઈ જતો નથી. ત્યારે જો તેની સાથે પોમેલો ખાવામાં આવે તો તે ખૂબ સારા પરિણામ આપે છે. ત્યારે પોમેલો ખાવાથી સિલ્ડેનાફિલ સરળતાથી લોહીના પ્રવાહમાં સમાઈ જાય છે.
તરબૂચ:
આ ફળોની યાદીમાં પહેલા સ્થાને તરબૂચ છે. તરબૂચને નેચરલ ગણવામાં આવે છે. તે એન્ટી ઓકિસડન્ટો અને એમિનો એસિડથી ભરપુર હોય છે. જે લોહીના પ્રવાહને સુધારવાનું કામ કરે છે. ત્યારે તરબૂચમાં જોવા મળતી સાઇટ્રોલિન લોહીના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા ઘટાડે છે. સાઇટ્રોલિનમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનને સુધારવાની ક્ષમતા છે.
દાડમ:
દાડમ ખાવાનું દરેકને પસંદ નથી હોતું. ત્યારે આ ફળ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરેલું છે. દાડમ હિમોગ્લોબિન વધારવા અને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે.ત્યારે એક સંશોધન પ્રમાણે તે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવારમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. અભ્યાસમાં દાડમનો રસ એક ગ્લાસ પીનારા માણસોને બેડ પરની ડ્રાઇવનીસારો અનુભવ થયો હતો. તેમાં જોવા મળતા એન્ટી કિસડન્ટો પુરુષો માટે ફાયદાકારક છે.
લીંબુ:
લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે.ત્યારે તે મૂડને વધુ સારું બનાવવા સાથે સે ડ્રાઇવને વધારે છે. લીંબુમાં મળતું કંપાઉન્ડ હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. ત્યારે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યાઓ સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલ હોય છે. અને આ રીતે લીંબુ પરોક્ષ રીતે ઇરેક્ટાઇલ ડિસફંક્શનને સુધારે છે. હાઈ બ્લડ પ્રેશર ઉપરાંત, ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝને કારણે થાય છે.