Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad 2
    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ…ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો!
    November 16, 2025 9:29 am
    jayesh raddiya
    2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડિયા સરકાર પર ભારે! જાણો કઈ રીતે મળશે
    November 13, 2025 7:12 am
    cm bhupendra
    “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે” બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે..કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
    November 7, 2025 8:39 pm
    varsad
    ગુજરાત પર આગામી 4 દિવસ મોટું સંકટ! ‘ડીપ ડિપ્રેશન’ના કારણે ભારે વરસાદની આગાહી
    October 28, 2025 7:34 am
    varsad 3
    ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદ ખાબકશે..અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી!
    October 27, 2025 7:45 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsAjab-Gajabtop stories

પાયલે શ-રીર પરથી તમામ વસ્ત્રો ઉતારી તો દીધા પણ ન માની શકાય એવું એને જોયું…વાંચો રસપ્રદ વાર્તા

janvi patel
Last updated: 2022/06/25 at 8:11 PM
janvi patel
6 Min Read
SHARE

રજાઓ હતી. રજની તેની મામાને ત્યાં આવી હતી. એક બપોરે ઘરનાં સૌ બહાર ગયા હતા. રજનીને થયું લાવ સ્નાન લઈ ફ્રેશ થઈ જાઉં. બાથરૂમ બાલ્કનીના એક ખૂણામાં લાકડાની પટ્ટીથી બનાવેલો હતો. રજની એના તન પરથી વસ્ત્રો ઉતારી રહી હતી ત્યાં તેની નજર એક તિરાડ પર ગઈ. કોઈ એને તાકી રહ્યું હતું. રજની એકદમ ગભરાઈ ગઈ. જલદી વસ્ત્રો પહેરી બહાર આવી. એ પછી તેણે બાથરૂમમાં જવાની હિંમત ન કરી.

બાથરૂમના દરવાજા પાસે બેઠેલો જોયો

પતિ ઑફિસે જાય અને પુત્ર શાળાએ નીકળે એ પછી નેહા આરામથી સ્નાન કરવા બાથરૂમમાં ઘૂસી. એ નહાવા માટે સાબુ તો લેવાનું ભૂલી જ ગઈ હતી. તેણે બાથરૂમનો દરવાજો ઉઘાડયો તો ઘરનાં નોકરને, બાથરૂમના દરવાજા પાસે બેઠેલો જોયો. નેહા તરત સમજી ગઈ કે નક્કી ચોરીછૂપીથી બાથરૂમમાં નજર કરીને એનાં દેહનું રસપાન કરવાનો પ્રયાસ કરતો હતો. નેહાએ જોયું તો બાથરૂમના દરવાજાના નીચેના ભાગમાં તિરાડ હતી.

નોકર પર તે ગુસ્સે થઈ. નોકરીમાંથી કાઢી મૂક્યો. નેહાને થયું કે કંઈ કેટલાય દિવસથી એ આમ તેને જોતો હશે?અંજલિના પપ્પાની બદલી એક નાના નગરમાં થઈ. ત્યાં કાચું મકાન ભાડા પર લીધું. ઉપર ખપેડો હતો. પડોશીના ઘરમાં ઉપર જવાની સીડી નીચે બાથરૂમ હતો. અંજલિ સ્નાન કરી કપડાં પહેરી રહી હતી ત્યાં અચાનક તેની નજર ઉપર ગઈ, તેને થયું કે કોઈ બે આંખ તેને તાકીને જોઈ રહી છે. એ સમસમી ગઈ. એણે બૂમ મારી, ”કોણ છે?” કોઈ ધમધમાટ દાદર ઊતરી ભાગી ગયું. અંજલિ બહાર આવી.

આમ તેમ નજર કરી તો કોઈ નહોતું. એ પડોશીનો કિશોર વયનો પુત્ર હતો. અંજલિના કુટુંબ સાથે સારો સંબંધ હતો. આ ઘરમાં પછી અંજલિ ઘણો સમય માનસિક રીતે પરેશાન રહેલી.આ બધી ઘટના કે પ્રસંગો તમને કોઈ ફિલ્મ કે ટી.વી. સીરિયલમાં હોય એવું લાગે છે ને? પણ ના, આપણી આસપાસ રોજેરોજ આ પ્રકારનાં પ્રસંગો બનતા રહે છે. ઘણી સ્ત્રીઓ સ્નાન સમયે આ પ્રકારની હીન પ્રવૃત્તિનો શિકાર બનતી હોય છે. એક તારણ મુજબ જીવનમાં લગભગ ૮૦ ટકા સ્ત્રીઓને આવો કડવો અનુભવ થયો હોય છે.

સંબંધીઓથી મહિલાઓ બને છે શિકાર

ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની સ્ત્રીઓ અને યુવતીઓ આવી ઘટનાઓનો વધુ શિકાર બનતી હોય છે. તેમને આ રીતે છુપાઈને જોનારાઓ કાં તો તેમના પિતરાઈ ભાઈ હોય છે, મામાના પુત્રો હોય છે અથવા તો જે કુટુંબો સાથે તેમને ગાઢ સંબંધ હોય તે કુટુંબના છોકરાઓ કે નોકરચાકર હોય છે.

કિશોરોમાં ટીકીટીકીને જોવાની સૌથી વધારે ટેવ

મોટા ભાગે કિશોરોમાં ખાનગી રીતે ટીકીટીકીને, છુપાઈને જોવાની ટેવ વધુ જોવા મળે છે. ત્યારબાદ પ્રૌઢ વયના પુરુષો અને છેલ્લે યુવાનોનો નંબર આવે છે. આવી ઘટનામાં સ્ત્રીઓનો સંકોચ, લાજ-મર્યાદા, લોકલાજનો ડર કારણભૂત બનતો હોય છે. તેઓ આ ભયના કારણે ચૂપ રહેતી હોય છે.

તેઓ આ ભયના કારણે ચૂપ રહેતી હોય છે, મનોવૈજ્ઞાાનિકોના મત મુજબ, આ પ્રકારની વિકૃત્તિ માનવીના અચેતન મનમાં દબાયેલી હોય છે, જે એકાંત અને અનુકૂળ પરિસ્થિતિમાં બહાર આવતી હોય છે.સાથે સાથે ફિલ્મો અને ટી.વી. પર બતાવાતી જાહેરાતો આવતી વૃત્તિને વેગ આપતી હોય છે. આપણી જાહેરાતો સ્ત્રીનાં અંગપ્રદર્શનને મહત્ત્વ આપે છે. આ બધી હરકતો પાછળ આ બધાં કારણોને જવાબદાર ગણી શકાય. આના કારણે કિશોરોના માનસમાં સેક્સ પ્રત્યે જિજ્ઞાાસાવૃત્તિ સતેજ બનતી હોય છે.

ગરીબ પરિવારોમાં બાથરૂમને ઝાઝું મહત્ત્વ અપાતું નથી

સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્યમ અને ગરીબ પરિવારોમાં બાથરૂમને ઝાઝું મહત્ત્વ અપાતું નથી. રસોઈઘર, ડ્રોઈંગરૂમ તથા બીજા ઓરડાઓ તરફ વધુ ધ્યાન અપાતું હોય છે. બાથરૂમનો દરવાજો તૂટી ગયો હોય અથવા તો સહેજ નાનો હોય છે. વળી ઉપરની ફ્રેમમાં કાચ તૂટેલો હોય છે કે પછી ઘણા ઘરમાં તો  તે હોતો પણ નથી. ક્યારેક બાલ્કનીના કોઈ ભાગમાં અથવા તો બહાર ખુલ્લા આંગણામાં લાકડાનો કે પતરાંનો બાથરૂમ ઊભો કરાતો હોય છે.

ક્યારેક તાડપત્રી લગાડી હોય છે.આ પ્રકારના બાથરૂમમાં તિરાડ કે કાણાં રહી ગયાં હોય છે જેમાંથી અંદર નજર કરી શકવાની શક્યતા વધુ હોય છે. શ્રીમંત અને સાધનસંપન્ન પરિવારના બાથરૂમમાં કી હોલથી અંદર નજર કરી શકાતી હોય છે ક્યારેક બાથરૂમમાં હવાની બાથરૂમમાં હવાની અવરજવર માટે ઉપર નાનકડી જાળી કરાઈ હોય છે. ત્યાંથી પણ નજર કરાતી હોય છે.

બાથરૂમમાં તિરાડ પડી હોય તો પણ આ શક્ય બને છે.આ પ્રકારની પ્રવૃત્તિથી બચવા માટે સ્ત્રીઓએ સજાગ બનવાની જરૂર છે. બાથરૂમમાં જાવ ત્યારે કોઈ તિરાડ કે છિદ્ર નથી ને, તે જોઈ લેજો. ઘરમાં જ્યારે સ્ત્રી એકલી જ હોય ત્યારે આ પ્રકારની તકેદારી રાખવી જરૂરી બને છે. જો તમારા ઘરની આસપાસ અન્ય કોઈ ઘર ન હોય તો પણ સાવધાની રાખવી જરૂરી છે.

બાથરૂમમાં પેસતા પહેલાં પૂર્ણ રીતે તેની તપાસ કરી લેજો

કદાચ દૂરબીનથી દૂરથી કોઈ તમને તાકી રહ્યું હોય એવું પણ બની શકે. એક બીજી ખાસ વાત યાદ રાખવાની કે કોઈ પ્રવાસ પર જાઓ, કોઈક જગાએ રોકાવાનું બને તો બાથરૂમમાં પેસતા પહેલાં પૂર્ણ રીતે તેની તપાસ કરી લેજો. એવું તારણ નીકળેલું છે કે હોટલમાં ઊતરવાનું બને ત્યારે ઘણા વેઈટરને આ પ્રકારની આદત હોય છે એટલે પૂરી સાવધાની રાખજો. જો આવી હરકત કરનારો પકડાઈ જાય તો ગભરાયા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે આક્રમક બની ફટકારજો. ઘરમાં પણ બધાંને જાણ કરી દેજો.  સજાગતા રાખશો તો નિશ્ચિત મને તમે સ્નાનનો આનંદ માણી શકશો.

Read More

  • ભોલેનાથના આશીર્વાદથી ‘રાજયોગ’ બન્યો! – આ 5 રાશિઓની કુંડળીમાં ધનનો મહાન સંયોગ રચાયો, ચારે બાજુથી પૈસાનો વરસાદ થશે
  • ડિસેમ્બરમાં, 5 રાશિઓના ધનમાં દરરોજ વધારો થશે, શુક્ર ગ્રહ ચાર વખત પોતાનો માર્ગ બદલીને તમને કરોડપતિ બનાવશે, અને જીવન ખુશીઓથી ચમકશે.
  • 4 રાશિના લોકોનું ભાગ્ય ઉછળશે, વ્યવસાયોને નફો થશે, 2 રાશિના લોકો તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરશે
  • તુલા રાશિમાં શુક્ર અને બુધનું ગોચર શુભ સમય લાવશે; 23 નવેમ્બરથી આ 3 રાશિના જાતકોને સંપત્તિમાં વધારો જોવા મળશે.
  • પીએમ કિસાન યોજના વાર્ષિક ₹6,000 આપે છે, જ્યારે આ યોજના ₹36,000 આપે છે; કોણ અરજી કરી શકે છે?

You Might Also Like

ભોલેનાથના આશીર્વાદથી ‘રાજયોગ’ બન્યો! – આ 5 રાશિઓની કુંડળીમાં ધનનો મહાન સંયોગ રચાયો, ચારે બાજુથી પૈસાનો વરસાદ થશે

ડિસેમ્બરમાં, 5 રાશિઓના ધનમાં દરરોજ વધારો થશે, શુક્ર ગ્રહ ચાર વખત પોતાનો માર્ગ બદલીને તમને કરોડપતિ બનાવશે, અને જીવન ખુશીઓથી ચમકશે.

4 રાશિના લોકોનું ભાગ્ય ઉછળશે, વ્યવસાયોને નફો થશે, 2 રાશિના લોકો તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરશે

તુલા રાશિમાં શુક્ર અને બુધનું ગોચર શુભ સમય લાવશે; 23 નવેમ્બરથી આ 3 રાશિના જાતકોને સંપત્તિમાં વધારો જોવા મળશે.

પીએમ કિસાન યોજના વાર્ષિક ₹6,000 આપે છે, જ્યારે આ યોજના ₹36,000 આપે છે; કોણ અરજી કરી શકે છે?

Next Article sleeping time જાણો ઊંઘનો સાચો સમય: શરીર માટે ખુબ ફાયદાકારક છે

Advertise

Latest News

shivji
ભોલેનાથના આશીર્વાદથી ‘રાજયોગ’ બન્યો! – આ 5 રાશિઓની કુંડળીમાં ધનનો મહાન સંયોગ રચાયો, ચારે બાજુથી પૈસાનો વરસાદ થશે
Astrology breaking news top stories TRENDING November 17, 2025 8:08 am
laxmijis
ડિસેમ્બરમાં, 5 રાશિઓના ધનમાં દરરોજ વધારો થશે, શુક્ર ગ્રહ ચાર વખત પોતાનો માર્ગ બદલીને તમને કરોડપતિ બનાવશે, અને જીવન ખુશીઓથી ચમકશે.
Astrology breaking news top stories TRENDING November 17, 2025 8:01 am
mahadev shiv
4 રાશિના લોકોનું ભાગ્ય ઉછળશે, વ્યવસાયોને નફો થશે, 2 રાશિના લોકો તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરશે
Astrology breaking news top stories TRENDING November 17, 2025 6:33 am
budh
તુલા રાશિમાં શુક્ર અને બુધનું ગોચર શુભ સમય લાવશે; 23 નવેમ્બરથી આ 3 રાશિના જાતકોને સંપત્તિમાં વધારો જોવા મળશે.
Astrology breaking news top stories TRENDING November 16, 2025 9:36 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?