શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ અજિત પવારે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ, કેન્દ્રીય મંત્રીઓ, એનડીએના નેતાઓ હાજર રહ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ, કેન્દ્રીય મંત્રીઓ, એનડીએના નેતાઓ હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્ર સીએમ શપથ સમારોહ: મંચ પર ઘણી રાજકીય હસ્તીઓ હાજર રહેશે
મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ, કેન્દ્રીય પ્રધાનો, એનડીએના નેતાઓ હાજર રહ્યા હતા.