Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    lion
    અમરેલીમાં 12 સિંહોના 2 અદ્ભુત VIDEO વાયરલ, ‘જંગલનો રાજા’ રસ્તા પર ફરતા અને વરસાદમાં નહાતા જોવા મળ્યા
    July 5, 2025 4:07 pm
    chld
    હે ભગવાન… અજાણ્યો વાયરસ ગુજરાતમાં ટપોટપ લઈ રહ્યો છે બાળકોનો જીવ, ICMR ટીમ તપાસ લાગી
    July 5, 2025 4:03 pm
    gold 4
    સોનાના ભાવમાં ફરીથી મોટો ઘટાડો, જાણો સૌથી સસ્તું ક્યાં મળે છે? લોકોમાં ખુશીનો માહોલ
    July 5, 2025 3:59 pm
    baroda
    બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
    July 4, 2025 3:12 pm
    plane
    હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે
    July 4, 2025 3:08 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATlatest newsnational newstop storiesTRENDING

માવઠાની આગાહી સાચી પડી: અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં વરસાદ આવ્યો, ગાજવીજ સાથે પવન ફુંકાયો

nidhi variya
Last updated: 2025/05/04 at 10:41 AM
nidhi variya
3 Min Read
vavajodu
SHARE

મોડી રાતથી ગુજરાતમાં હવામાન અચાનક બદલાયું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદથી ખેડૂતોને નુકસાનનો ડર છે. લોકોને ગરમીથી રાહત મળી છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડશે
હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, સવારે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. તેજ પવન અને વીજળી સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આજથી ગુજરાતમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.

સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ
આજે રાજ્યભરમાં વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નોકાસ્ટ બુલેટિન જારી કર્યું છે. રાજ્યમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી ભારેથી હળવો વરસાદ થવાની આગાહી છે. તેજ પવન અને વીજળી સાથે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 5-15 મીમી/કલાકના છૂટાછવાયા વરસાદની આગાહી છે. તો, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.

અમદાવાદનું હવામાન બદલાયું છે
આગાહી મુજબ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવામાન બદલાયું છે. મોડી રાતથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. થલતેજ અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ ભીંજાયા છે અને પાણીના ખાડા ભરાયા છે.

૮ મે સુધીની આગાહી
રાજ્યમાં ૮ મે સુધી પ્રીમોન્સૂન વરસાદની આગાહી છે. ૫ અને ૬ મે ના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ત્યારબાદ ૭ અને ૮ મે ના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ત્યારબાદ, દક્ષિણપૂર્વમાં ચક્રવાતી પરિભ્રમણ અને ટ્રફ સક્રિય થતાં, પ્રીમોન્સૂન પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે, અને વરસાદી વાતાવરણ પ્રબળ બન્યું છે.

અમદાવાદમાં વરસાદ પડ્યો છે
અમદાવાદ શહેરમાં હવામાન બદલાયું છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદનું આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું છે. એસજી હાઇવે, રિંગ રોડમાં હવામાન બદલાયું છે. સીજી રોડ, ગુરુકુળ, નરોડામાં હવામાન બદલાયું છે. વાવાઝોડા અને જોરદાર પવન ફૂંકાયા છે.

You Might Also Like

અમરેલીમાં 12 સિંહોના 2 અદ્ભુત VIDEO વાયરલ, ‘જંગલનો રાજા’ રસ્તા પર ફરતા અને વરસાદમાં નહાતા જોવા મળ્યા

હે ભગવાન… અજાણ્યો વાયરસ ગુજરાતમાં ટપોટપ લઈ રહ્યો છે બાળકોનો જીવ, ICMR ટીમ તપાસ લાગી

સોનાના ભાવમાં ફરીથી મોટો ઘટાડો, જાણો સૌથી સસ્તું ક્યાં મળે છે? લોકોમાં ખુશીનો માહોલ

શનિવારે આ 3 રાશિઓને મળશે બમ્પર લાભ, પારિવારિક જીવનમાં પણ થશે સુધારો, વાંચો દૈનિક રાશિફળ

બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ

Previous Article vavajodu ગુજરાતમાં 5 દિવસ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં મોસમનું ભયંકર સ્વરૂપ દેખાશે!
Next Article sanidevs2 સોનાનાં પાયે ‘શનિ’, 4 રાશિના લોકોનું જીવન બદલી નાખશે, ડબલ પગાર સાથે નોકરીની ઓફર મળશે!

Advertise

Latest News

money
ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ અને ફોલોઅર્સના તમને કેટલા પૈસા મળે છે? જાણીને વિશ્વાસ નહીં આવે
Business technology July 5, 2025 4:17 pm
lion
અમરેલીમાં 12 સિંહોના 2 અદ્ભુત VIDEO વાયરલ, ‘જંગલનો રાજા’ રસ્તા પર ફરતા અને વરસાદમાં નહાતા જોવા મળ્યા
Amreli breaking news GUJARAT top stories July 5, 2025 4:07 pm
chld
હે ભગવાન… અજાણ્યો વાયરસ ગુજરાતમાં ટપોટપ લઈ રહ્યો છે બાળકોનો જીવ, ICMR ટીમ તપાસ લાગી
Ahmedabad breaking news GUJARAT top stories July 5, 2025 4:03 pm
gold 4
સોનાના ભાવમાં ફરીથી મોટો ઘટાડો, જાણો સૌથી સસ્તું ક્યાં મળે છે? લોકોમાં ખુશીનો માહોલ
breaking news Business GUJARAT latest news national news top stories July 5, 2025 3:59 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?