Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    gold
    સોનાએ ફરી રોન કાઢી… ભાવમાં તોતિંગ વધારો, જાણો આજે તમારા શહેરમાં એક તોલાનો ભાવ કેટલો છે?
    July 2, 2025 12:17 pm
    coron
    કોરોના વેક્સિનને કારણે લોકોને આવી રહ્યાં છે ધડાધડ હાર્ટ એટેક… આરોગ્ય મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
    July 2, 2025 12:02 pm
    bank
    રોજે રોજ મોજે મોજ.. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો પણ કોઈ દંડ નહીં વસુલે, બેંકે આપી ગ્રાહકોને મોટી ભેટ
    July 1, 2025 11:52 pm
    court
    હવે આ જ બાકી હતું… ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ બીયર પીતા ઝડપાયો, પછી એવું થયું કે…
    July 1, 2025 11:39 pm
    gopal 2
    AAPના સ્ટિંગ ઓપરેશન મામલે લલિત વસોયાની ઇટાલિયાને નોટિસ:’માનહાનિ બદલ 10 દિવસમાં 10 કરોડ ચૂકવો
    July 1, 2025 3:00 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATlatest newsnational newstop storiesTRENDING

ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી…મેઘરાજા છોતરાં કાઢી નાંખશે!

mital patel
Last updated: 2025/07/01 at 8:49 PM
mital patel
2 Min Read
varsad 3
SHARE

ગુજરાતમાં હવે ચોમાસાનો બીજો રાઉન્ડ આવશે. જુલાઈની શરૂઆતથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 7 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આજે ભાવનગર, અમરેલી, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 1 જુલાઈ, 2025 ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, જૂનાગઢ, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 જુલાઇએ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 જુલાઈએ અરવલ્લી, મહિસાગર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, છોટા ઉદેપુર, પંચમહાલ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

You Might Also Like

બાપ રે: શરીરમાં આ વાયરસ ઘુસી ગયો એટલે મૃત્યુ પાક્કું, હજુ સુધી કોઈ નથી જીવ્યું!

વાંઢાઓ માટે મોટા સમાચાર, ભારતીય પુરુષો સાથે લગ્ન કરવા મુસ્લિમ દેશની છોકરીઓની લાંબી લાઈન લાગી

વગાડી નાખો ઢોલ અને શરણાઈ… કાવ્યા મારન કરશે અનિરુદ્ધ સાથે લગ્ન, રજનીકાંતે વાત ચલાવી

અહો આશ્રર્યમ! તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય એ મંદિરમાં નીતા અંબાણીએ કર્યું કરોડનું દાન

દેશનું સૌથી અનોખું મંદિર: લોકો અહીં ભગવાન પાસે મોત માંગવા જાય, જાણી લો ધર્મરાજ ધામ વિશે

Previous Article sanidev શનિ પોતાની ચાલ બદલશે, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! તમને ફક્ત લાભ મળશે
Next Article laxmiji 2 બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે, જાણો 12 રાશિઓમાંથી કઈ રાશિ પર શુભ અને અશુભ અસર પડશે

Advertise

Latest News

mot
બાપ રે: શરીરમાં આ વાયરસ ઘુસી ગયો એટલે મૃત્યુ પાક્કું, હજુ સુધી કોઈ નથી જીવ્યું!
national news top stories July 2, 2025 2:59 pm
india
વાંઢાઓ માટે મોટા સમાચાર, ભારતીય પુરુષો સાથે લગ્ન કરવા મુસ્લિમ દેશની છોકરીઓની લાંબી લાઈન લાગી
national news top stories July 2, 2025 2:51 pm
kavya
વગાડી નાખો ઢોલ અને શરણાઈ… કાવ્યા મારન કરશે અનિરુદ્ધ સાથે લગ્ન, રજનીકાંતે વાત ચલાવી
Bollywood Sport top stories July 2, 2025 2:43 pm
neeta
અહો આશ્રર્યમ! તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય એ મંદિરમાં નીતા અંબાણીએ કર્યું કરોડનું દાન
Business national news July 2, 2025 2:39 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?