બિહારના વૈશાલીમાં સં-બંધોને શરમજનકનો કિસ્સો સામે આવ્યો છે.ત્યારે અહીં મંદિરમાં પિતરાઈ ભાઈ-બહેનોએ એકબીજા સાથે લગ્ન કર્યા છે.અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ મામલો ભગવાનપુર બ્લોકના એક ગામનો છે. વીડિયોમાં એક છોકરો અને છોકરી ગામના એક જ મંદિરમાં લગ્ન કરતા જોવા મળે છે.ત્યારે યુવતી પણ 4 માસની ગ-ર્ભવતી છે.
સાથે જણાવવામાં આવી રહ્યું છે કે ભાઈ અને બહેન વચ્ચે 3 વર્ષથી પ્રેમ સં-બંધ હતો. આ લગ્નની ચર્ચા ગામમાં ફેલાતાં જ છોકરા-છોકરીના ઘરે ભીડ એકઠી થઈ ગઈ હતી.
લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે તણાવનું વાતાવરણ બન્યું હતું. બંનેના ઘર પણ નજીકમાં છે અને સ-બંધમાં પિતરાઈ ભાઈ બહેન હતા. ત્યારે આવી સ્થિતિમાં, કોઈને તેમના સ-બંધો પર સહેજ પણ શંકા નહોતી.
બુધવારે તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ છોકરો છોકરીને બાઇક પર બેસાડી તેના ઘરે પહોંચ્યો હતો. અહીં બંનેના માતા-પિતા છોકરા અને છોકરીને સાથે રાખવા માટે સંમત થયા છે. ત્યારથી આ વિસ્તારમાં ભાઈ-બહેનના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
Read More
- સોનું અને ચાંદી સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર… સોનું 2,163 રૂપિયા વધીને 136,133 રૂપિયા પર પહોંચ્યું
- મંગળવારે હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરો, જીવનની બધી મુશ્કેલીઓ દૂર થશે.
- ૨૦૨૬ માં, આ ૩ રાશિઓ શનિની સાડાસાતીથી પ્રભાવિત થશે, અને આ ૨ રાશિઓ ધૈયાથી પ્રભાવિત થશે.
- ૧૦૦ વર્ષ પછી સમસપ્તક રાજયોગ બની રહ્યો છે, આ રાશિઓ ૨૦૨૬ માં ધનવાન બનશે.
- સૂર્યની કૃપાથી કોણ કરોડપતિ બનશે અને કોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે? નવા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે તે જાણો.
