Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    gold 3
    સોનાના ભાવમાં મોટો કડાકો, ઘટીને હવે આટલા થઈ ગયા, જાણો એક તોલાના કેટલા હજાર આપવાના થશે?
    July 4, 2025 2:15 pm
    heart
    કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
    July 3, 2025 9:57 pm
    bapu
    હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી
    July 3, 2025 9:24 pm
    gold 2
    સોનાનો ભાવ 1 લાખ નજીક પહોંચી ગયો, ખરીદવાનું વિચારતા હોય તો હમણાં રહેવા દેજો
    July 3, 2025 8:15 pm
    school
    ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે બાળકોને શનિવારે બેગ લીધા વગર જ શાળાએ જવાનું!
    July 3, 2025 6:59 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsBusinesstop storiesTRENDING

આખા ગામને ચેતવા જેવું: KYC અપડેટ કરવાના નામે ખાલી થઈ શકે છે બેંકનું ખાતું, ચાલી રહ્યું છે મોટું કૌભાંડ

samay
Last updated: 2024/03/15 at 2:15 AM
samay
3 Min Read
sbi
sbi
SHARE

હાલમાં કોઈપણ નાની મોટી વાતમાં ફ્રોડ થઈ રહ્યો છે. ડગલે ને પગલે જો તમે ચેતતા નહીં રહો તો ગમે ત્યારે ફ્રોડનો શિકાર બની શકો છો. નાણાકીય વ્યવહારો સંબંધિત તમામ ફ્રોડને રોકવા માટે હવે દરેક બાબતમાં KYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. KYC પછી કરચોરીથી લઈને સ્કીમોમાં હેરાફેરી સુધીની દરેક બાબતો પર અંકુશ લગાવવામાં આવ્યો છે. હાલમાં ઘણી બધી બાબતોમાં KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ હવે આ જ વાતમાં બીજો મોટો માથાનો દુખાવો સામે આવ્યો છે. હવે સાયબર ઠગ્સે આ વાતનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે, હાલમાં જ KYC સંબંધિત ફ્રોડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો KYC કરવા જતા હતા પરંતુ પછી તેમનું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. તો તમે પણ ધ્યાન રાખજો નહીંતર તમારા આ જ દિવસો આવી શકે છે.

KYC અપડેટના નામે ફ્રોડ

KYC અપડેટના નામે ફ્રોડ કરનારા લોકોને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે. આ માટે લોકોના ફોન પર એક મેસેજ મોકલવામાં આવે છે, જેમાં બેંકનું નામ અથવા યોજનાનું નામ લખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે KYC બાકી છે અને તેના વિના તમારું બેંકિંગ સંબંધિત કામ અટકી શકે છે. ઘણા લોકો KYC અપડેટ કરવા માટે લિંક પર ક્લિક કરે છે અને થોડા જ સમયમાં તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.

મેસેજ ઉપરાંત કોલ પર પણ આવા ફ્રોડ કરવામાં આવી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવે છે કે તમારું કેવાયસી કરવાનું બાકી છે, આ માટે ફોન પર હોય ત્યારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાનું કહેવામાં આવે છે અને એક લિંક મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરવાથી તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો.

આ બાબતો ધ્યાનમાં રાખો

જો તમને કોઈ KYC મેસેજ મળે તો તેના પર બિલકુલ ક્લિક ન કરો. આમાં આપેલી લિંક્સ પર વિશ્વાસ કરવા યોગ્ય નથી. તમારે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને તપાસવું પડશે કે તમારું KYC પૂર્ણ છે કે નહીં. આ સિવાય તમે બેંકમાં જઈને પણ જાણી શકો છો. જો કોઈ તમને કોલ પર KYC કરવા માટે કહે, તો સીધો જ ના પાડી દો અને તેને કહો કે તમે બેંકમાં જઈને જ કરશો. તમારે આ બધી વાતો તમારા ઘરના વડીલો અને અન્ય લોકોને જણાવવી જોઈએ જેથી કોઈ ફ્રોડનો શિકાર ન બને અને તમારા મહેનતના પૈસા પાણીની જેમ ધોવાઈ ના જાય.

You Might Also Like

સોનાના ભાવમાં મોટો કડાકો, ઘટીને હવે આટલા થઈ ગયા, જાણો એક તોલાના કેટલા હજાર આપવાના થશે?

બાપુ તો બાપુ છે… રવિન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચ્યો, વિશ્વનો કોઈ ખેલાડી ન કરી શક્યો એ કરી બતાવ્યું

ખાલી બાબુ સોના સાથે વાત કરવા જ WhatsApp નથી….દર મહિને કમાય શકો છો હજારો રૂપિયા, જાણો કેવી રીતે

OMG!ચાલતી ટ્રેનમાં આગ લાગી, ધુમાડાના ગોટે-ગોટા નીકળ્યા, રૂંવાડા ઉભા કરી નાખતો VIDEO વાયરલ

સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, કન્યા રાશિના લોકોને મળશે ઇચ્છિત સિદ્ધિ, જાણો કઈ અન્ય રાશિઓના ભાગ્યમાં થશે પરિવર્તન

Previous Article bjp ચૂંટણી માટે પૈસાનો વરસાદ થયો, જોઈ લો રકમ સાથે કંપનીના નામ, આ કંપનીએ આપ્યું સૌથી વધારે 1368 કરોડનું દાન
Next Article hart failur જાડા લોકોને હાર્ટ એટેકનું જોખમ સૌથી વધારે રહે છે? સ્થૂળતા અને હૃદય વચ્ચે શું સંબંધ છે? સમજી લો આખી વાત

Advertise

Latest News

hourse
ઘોડાનું મૂત્ર પીવાથી દારૂનું વ્યસન છુટી જશે… લોકોની લાઈન લાગી ગઈ, પરંતુ હકીકત તો જાણી લો
Ajab-Gajab national news July 4, 2025 2:27 pm
gold 3
સોનાના ભાવમાં મોટો કડાકો, ઘટીને હવે આટલા થઈ ગયા, જાણો એક તોલાના કેટલા હજાર આપવાના થશે?
breaking news Business GUJARAT latest news national news top stories July 4, 2025 2:15 pm
jadeja
બાપુ તો બાપુ છે… રવિન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચ્યો, વિશ્વનો કોઈ ખેલાડી ન કરી શક્યો એ કરી બતાવ્યું
breaking news Sport top stories July 4, 2025 11:44 am
whatsapp
ખાલી બાબુ સોના સાથે વાત કરવા જ WhatsApp નથી….દર મહિને કમાય શકો છો હજારો રૂપિયા, જાણો કેવી રીતે
Business latest news technology top stories July 4, 2025 11:35 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?