બેંકમાં જતા પહેલા એકવાર રજાઓ જોઈલો કેમ કે તમે બેન્કના ધક્કા ખાવાથી બચી શકો.ત્યારે બેંકની રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ત્યારે રજાના દિવસે, તમે નેટ બેંકિંગ દ્વારા સરળતાથી નાણાંની લેવડદેવડ કરી શકો છો.
ત્યારે તમારે બેન્ક કોઈ કામ છે, તો તે સમયસર કરી લો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.ત્યારે દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે આ સપ્તાહ, આજના સહિત, ચાર દિવસ માટે બેંક રજા રહેશે.
બેંકમાં ચાર દિવસની રજાઓ રહેશે : 20 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મીકિ / લક્ષ્મી પૂજા / ઈદ-એ-મિલાદનો જન્મદિવસ-અગરતલા, બેંગ્લોર,, કોલકાતા અને શિમલામાં બેંકો બંધ.22 ઓક્ટોબર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી શુક્રવાર-જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ.
23 ઓક્ટોબર: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર) 24 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા) 26 ઓક્ટોબર: મર્જર ડે – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ. 31 ઓક્ટોબર: રવિવાર (સાપ્તાહિક રજા)
Read More
- ગ્રહોનો રાજકુમાર બુધ પોતાનો માર્ગ બદલશે: આ 4 રાશિઓનો દિવસ ફળદાયી રહેશે!
- ઈંડામાં ખતરનાક કેન્સર પેદા કરતો પદાર્થ મળી આવ્યો! FSSAI એ ચેતવણી જારી કરી; ખાતા પહેલા આ વાંચો.
- શુક્રાદિત્ય રાજયોગને કારણે, વૃષભ સહિત 5 રાશિઓને ઇચ્છિત સફળતા મળશે.
- ૧૦૦ વર્ષ પછી બની રહ્યો છે સમસપ્તક રાજયોગ, આ રાશિઓ ૨૦૨૬ માં ધનવાન બનશે.
- હાર્દિક પંડ્યાએ યુવરાજ સિંહનો સર્વકાલીન રેકોર્ડ તોડ્યો અને આ સંદર્ભમાં નંબર વન ભારતીય ખેલાડી બન્યો.
