આ સુકા ફળ પુરુષો માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.ત્યારે તેમાં એમિનો એસિડ રહેલું હોય છે, જે પુરુષોના સ્વાસ્થ્યને સારી રાખવા અને તેમની સહનશક્તિ વધારવા માટે ઉપયોગી છે.ત્યારે ખારેકમાં કેલ્શિયમ, ફાઇબર, જસત, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે.ત્યારે તેમાં વિટામિન એ, સી, ઇ, કે, બી 2, બી 6 સહિત અન્ય ઘણા વિટામિન હાજર હોય છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ખારેકનું સેવન કેવી રીતે કરવું:
ખારેકમાં હોર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવાની શક્તિ રહેલી છે, જે પુરુષોના સ્વાસ્થ્યને અસર કરે છે, જ્યારે દૂધ પીવાથી તાકાત વધે છે.ત્યારે આ બંનેને સાથે ખાવાથી પુરુષોને નબળાઇ દૂર કરવામાં મદદ મળી શકે છે.
વી-રય વધારવામાં મદદગાર સાબિત થઇ શકે :
દરરોજ દૂધમાં બે-ત્રણ સૂકી ખારેક ખાવાથી શક્તિ અને વી-રયમાં વધારો થાય છે.ત્યારે તેમાં મળતું મેગ્નેશિયમ તમારા શરીરમાં ખાંડને નિયંત્રણમાં રાખે છે, તેના કારણે તમે ડાયાબિટીઝ જેવી સમસ્યાઓથી બચી શકો છો.
સુકા ખારેકના અન્ય ફાયદા:
ખારેક ખાવાથી મજબૂત હાડકાં માટે ફાયદાકારક છે. ત્યારે તેના નિયમિત સેવનથી પેટમાં દુખાવો અને ઝાડા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.
Read more
- સરકારી મિલકત પર વકફનો કબજો રહેશે નહીં, જાણો બિલમાં શું કહેવામાં આવ્યું છે
- ૩, ૪, ૫ અને ૬ એપ્રિલે ભારે વરસાદની ચેતવણી, ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- Jio એ તેની અનલિમિટેડ ઓફર વધારી દીધી છે, આ સેવા 90 દિવસ માટે મફતમાં મળશે
- સોનાને લઈ સૌથી મોટા સમાચાર, ભાવમાં મોટી ઉથલ-પાથલ, હવે જાણો એક તોલાના કેટલા હજાર દેવાના!
- નોકર માટે 3.5 કરોડ રાખી દીધા, કૂતરા ટીટોને મળ્યા 12 લાખ, શાંતનુ નાયડુનું 1 કરોડનું દેવું માફ થઈ ગયું