રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભારે લડાઈ વચ્ચે આખરે ભાજપનો ભગવો લહેરાયો છે.ત્યારે રાજકોટ-બેડી માર્કેટિંગ યાર્ડની પેનલનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટ માર્કિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ત્યારે ભાજપે ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 3 બેઠકો જીતી છે. ત્યાર કોંગ્રેસે 14 કારોબારી બેઠકોમાંથી માત્ર 1 જ જીતી છે. જો કે, આ ચૂંટણી બાદ જયેશ રાદડિયા ફરી એકવાર સહકારી ક્ષેત્રમાં તેમના પિતાની જેમ પ્રબળ સાબિત થયા છે. ‘ઢોલ વગાડીને ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપ સમર્થિત વ્યાપાર હિત સંરક્ષણ સમિતિના ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી છે. ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો પર આજે 32 ઉમેદવારોનું ભાવિ નક્કી થયું હતું. તો કોંગ્રેસ પ્રેરિત બિઝનેસ ડેવલપમેન્ટ પેનલના કોંગ્રેસના ઉમેદવાર અતુલ કમાણી જીત્યા છે. કોમર્શિયલ ડેવલપમેન્ટ પેનલના ઉમેદવાર કિશોર દોંગા, જે 1 મતથી હારી ગયા હતા, તેમણે ફરીથી મતગણતરીની માંગણી કરી છે.
Read More
- બાપ રે: 13 છોકરીઓ થાઈલેન્ડથી આવી, સુરતની હોટલમાં વેશ્યાવૃત્તિનો ધંધો, રંગેહાથ પકડ્યાં
- શું આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાઈ ગઈ? આવકવેરા વિભાગે આપ્યું મોટું અપડેટ
- ચાર વર્ષ બાદ કેટરિના અને વિક્કીના ઘરે કિલકારી ગુંજશે, સોશિયલ મીડિયા પર શેર કર્યા Good News
- ચમત્કાર: સ્મશાનમાં મહિલા ચિતા પર પડી હતી, અગ્નિસંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, પછી અચાનક…
- આ વર્ષે ધનતેરસનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે? જાણો શુભ સમય અને સાચી તારીખ