કુવૈત અગ્નિ કાંડમાં PM મોદીનો મોટો નિર્ણય: ભારતના દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપશે
ભારત સરકારે કુવૈતમાં આગની દુર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય કામદારોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સહાયની રકમ વડાપ્રધાન રાહત ફંડમાંથી આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે…
રાજ્યમાં આગામી 5 દિવસ મુશળધાર વરસાદની આગાહી…કાળઝાગ ગરમી બાદ હવે વરસાદના વધામણાં
રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ શરૂ થયો છે. જો કે, 12 જૂને રાજ્યમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. પરંતુ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં મુશળધાર વરસાદની…
જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ રાશિના લોકોને મળશે કુબેરનો ખજાનો, માતા લક્ષ્મી સાથે ચંદ્ર ભગવાન કૃપા કરશે.
હિંદુ કેલેન્ડર મુજબ વર્ષનો ત્રીજો મહિનો જ્યેષ્ઠ મહિનો છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ માસને અનેક કાર્યો માટે શુભ માનવામાં આવે છે.…
T20 WC 2024: જીતની બુમાબુમ કરતી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે… જાણો આ સમીકરણ
ભારતીય ટીમ બુધવારે ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં યુએસએ સામે રમશે. T20 વર્લ્ડ કપની 25મી મેચમાં બંને ટીમો સામસામે ટકરાશે. આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. જો USA જીતશે…
ભૂક્કા બોલાવશે! આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલે આપી તારીખ
સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ વિસ્તારમાં આજે સાંજ અથવા મોડી રાત સુધીમાં ચોમાસું પ્રવેશી શકે છે. તેમણે કહ્યું કે આ રીતે જોઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે, પરંતુ આ…
સર્વેમાં જોરદાર વાત બહાર આવી… બટાટા ખાવાથી ઘટી જાય છે હાર્ટ એટેકનું જોખમ, જલ્દી જાણી લો
બટાટા એ એક લોકપ્રિય શાકભાજી છે. લોકો ઘણીવાર બટાકા સાથે અનેક પ્રકારના પ્રયોગો કરતા હોય છે. ઘણા લોકો તેને લીલા શાકભાજી સાથે ચાખવાનું પસંદ કરે છે અને કેટલાકને નોન-વેજ સાથે…
કુવૈતના એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 40 ભારતીયોના મોત, જુઓ ભયાનક વીડિયો
કુવૈતથી હ્રદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે, કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક ઈમારતમાં આગ લાગી છે, આ ઘટનામાં 41 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. સૂત્રોના…
વાહન ચલાવતા હોય તો આજે આ ડોક્યુમેન્ટ બનાવી લો, પકડાશો તો આટલો દંડ અને જેલમાં જશો
વાહન ચાલકો માટે મહત્વના સમાચાર છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મંગળવારે કહ્યું કે જો તમે માન્ય મોટર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવો છો તો તે સજાપાત્ર ગુનો છે.…
PM આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે? કેવી રીતે અરજી કરવી? અહીં જાણો બધી જ બાબતો
પીએમ નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. સોમવારે પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં ખેડૂતો અને સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા. એક તરફ પીએમ કિસાન…
ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ભૂલથી પણ ન કરતાં આટલા કામ, નહીંતર ધનોત-પનોત નીકળી જશે
હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવતી ગંગા નદીનું ઘણું મહત્વ છે. હિન્દુ ધર્મમાં કોઈપણ ધાર્મિક કાર્ય ગંગા નદીના જળ વિના અધૂરું માનવામાં આવે છે. વ્યક્તિના જન્મથી તેના મૃત્યુ…