માર્કેટમાં સૌથી વધુ માઈલેજ આપતી બાઈકની માંગ વધુ છે ત્યારે બજારમાં ઘણા બધા વિકલ્પો છે જેના દ્વારા તમે જૂની બાઇક ખરીદી શકો છો. જો તમે સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમેઆ વેબસાઇટ Droom.in ની મુલાકાત લઇ શકો છો.
આ પ્લેટફોર્મ પર તમે તમારી પસંદગીની બાઇક ખરીદી શકો છો. ત્યારે આ વેબસાઇટ દ્વારા, તમને સેકન્ડ હેન્ડ સ્કૂટી, સેકન્ડ હેન્ડ સ્પોર્ટ્સ બાઇક, સેકન્ડ હેન્ડ બુલેટ, પલ્સર, હાર્લી ડેવિડસન સહિત તમામ બ્રાન્ડની સેકન્ડ હેન્ડ બાઇક મળશે. ત્યારે તમારું બજેટ 20 હજાર રૂપિયાથી 70 હજાર રૂપિયા વચ્ચે છે, તો વેબસાઇટ પર આ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે
હીરો પેશન પ્રો: આ બાઇક 2012ના વર્ષની છે તે બાઇકના ફર્સ્ટ ઓનર છે. આ બાઇક 25,800 કિમી ચાલેલી છે. તેમાં100 સીસી એન્જિન આપવામાં આવ્યું છે જે 8.2 બીએચપી પાવર ઉત્પન્ન કરે છે. તેના વ્હીલ સાઈઝ 18 ઇંચ છે. તેની કિંમત 20,000 રૂપિયા રાખવામાં આવી છે.
ટીવીએસ વિક્ટર પ્રીમિયમ એડિશન: આ બાઇક 42,200 કિમી ચાલેલી છે. ત્યારે આ બાઇકનું 2018 નું મોડલ વેચાણ માટે આવી છે. તે બાઇકના પહેલા માલિક દ્વારા વેચવામાં આવી રહી છે. તે 110 સીસી એન્જિન દ્વારા સંચાલિત છે જે 14 બીએચપી બનાવે છે. તેના વ્હીલનું કદ 17 ઇંચ છે. તેની કિંમત 30,612 રૂપિયા રાખવામાં આવી છે.
હીરો સ્પ્લેન્ડર પ્લસ: આ બાઇકનું 2017 નું મોડલ વેચાણ માટે ઉપલબ્ધ છે. તે બાઇકના પ્રથમ માલિક દ્વારા વેચવામાં આવી રહી છે. આ બાઇકે 25,800 કિમીનું અંતર કાપ્યું છે. તે 100 સીસી એન્જિન દ્વારા સંચાલિત છે જે 8.20 બીએચપી ઉત્પન્ન કરે છે. તેના વ્હીલનું કદ 18 ઇંચ છે. તેની કિંમત 42,500 રૂપિયા રાખવામાં આવી છે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ