25 હજારમાં ઘરે લઇ આવો Honda Activa Dlx 125 , 7 દિવસમાં ન ગમે તો પૈસા પાછા,જાણો શું છે ઓફર

hondaactiva
hondaactiva

આજના સમયમાં મુસાફરી કરવા માટે ટુ-વ્હીલર ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આ મહામારીના સમયમાં જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો તે જોખમ મુક્ત નથી. ત્યારે એટલા માટે આજે અમે તમારા માટે આવી એક ઓફર લઈને આવ્યા છીએ જેમાં તમે હોન્ડા એક્ટિવા સ્કૂટર ફક્ત 25,000 રૂપિયામાં ઘરે લઇ જય શકો છો.ત્યારે આ સ્કૂટરનું નામ હોન્ડા એક્ટિવા ડીએલએક્સ 125 છે જે ક્રેડિટની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

ત્યારે આ ઓનલાઇન ક્રેડિટ સેકન્ડ હેન્ડ બાઇક અને સ્કૂટર્સના વેચાણ અને ખરીદી કરે છે. અને તમને આ પ્લેટફોર્મ પર ઘણા વિકલ્પો મળશે. ત્યારે આ સ્કૂટરની વાત કરીએ તે સેકન્ડ હેન્ડ સ્કૂટર છે અને તે અત્યાર સુધીમાં કુલ 22,085 કિ.મી.ચાલેલું છે. હોન્ડા એક્ટિવા Dlx125 એ સેકન્ડ ઓનર સ્કૂટર છે અને 155 સીસી એન્જિન છે

હોન્ડા એક્ટિવા Dlx125 ની ખરીદી પર આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે

ક્રેડિટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ સ્કૂટરની ખરીદીને 7 દિવસની બાય પ્રોટેકટ સુવિધા મળે છે ત્યારે 5000 રૂપિયાની 6 મહિનાની વોરંટી અને એશ્યોર્ડ આરસી ટ્રાન્સફર મળશે.ત્યારે 25 હજાર રૂપિયાના ભાવે ઉપલબ્ધ આ સ્કૂટર અગાઉ ક્રેડિટ પર 28 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યું હતું, જે હવે 3 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

શું તમારે આ સ્કૂટર ખરીદવું છે,તો પછી તમે તેને શોરૂમની મુલાકાત લઈને પણ જોઈ શકો છો. અને આ સિવાય જો તમે 399 રૂપિયા ચૂકવો છો, તો આ સ્કૂટર તમારા ઘરે આવી જશે. આ સિવાય, હોન્ડા એક્ટિવા ડીએલએક્સ 125 વિશે વધુ જાણવા માટે, તમે આ વેબસાઈટ (https://www.credr.com/all-used-scooters-in- બેંગ્લોર- બેલેન્ડુર / હોન્ડા- એક્ટિવા- Dlx125/15320) વધુ માહિતી મેળવી શકો છો.

હાલમાં હાજર હોન્ડા એક્ટિવા Dlx125 ની કિંમત વિશે વાત કરવામાં આવે તો તેની કિંમત 75 હજાર રૂપિયા છે. ત્યારે તેમાં 125 સીસી બીએસ 6 કમ્પ્લિઅન્ટ એન્જિન છે જે 8.1 એચપીની પાવર ઉત્પન્ન કરે છે. તેમાં સ્વચાલિત ટ્રાન્સમિશન છે અને તેની ઇંધણ ટાંકીની ક્ષમતા 5.3 લિટર છે.

Read More