માત્ર 1.40 લાખમાં ઘરે લઇ આવો 22.05 Kmpl માઇલેજ આપતી મારુતિ સુઝુકી અલ્ટો 800,જાણો શું છે ઓફર

maruti alto
maruti alto

શું તમે એક સારી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે ત્યારે તમે એક શાનદાર ઓફર લઈને આવ્યા છીએ જેમાં તમે માત્ર 1.40 લાખ રૂપિયામાં સારી કાર ખરીદી શકો છો. ત્યારે તમે અલ્ટો 800 STD કાર માત્ર 1.40 લાખ રૂપિયામાં ખરીદી શકો છો ત્યારે તેની શરૂઆતની કિંમત રૂપિયા 3 લાખથી વધારે છે.

મારુતિ અલ્ટો 800 એસટીડી એક સેકન્ડ હેન્ડ કાર છે જે મારુતિ સુઝુકીની સેકન્ડ હેન્ડ કાર વેચતી વેબસાઇટ ટ્રુ વેલ્યુ પર વેચાઈ રહી છે. ત્યારે આ કાર માત્ર 3 વર્ષની છે એટલે કે 2017 અને તેને પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે પફર્સ્ટ ઓનર કાર છે અને તે અત્યાર સુધીમાં 1,39,578 કિલોમીટર ચાલેલી છે.

આ કારનું rTO નોંધણી શિલોંગ છે અને તેનો કલર સફેદ છે. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમાં કોઈ બાહ્ય ફીટમેન્ટ આપવામાં આવી નથી અને તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. ત્યારે આ કાર વિશે વધુ જાણવા માટે, તમે CONTACT DEALER બટન પર ક્લિક કરીને ડીલરનો સીધો સંપર્ક કરી શકો છો અને તેના વિશે વધુ વિગતો મેળવી શકો છો. આ સિવાય તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આપીને પણ તમે માહિતી મેળવી શકો છો અને ટેસ્ટ ડ્રાઈવ બુક કરાવી શકો છો. જો તમારે આ કાર વિશે વધુ જાણવું હોય તો આ લિંક પર ક્લિક કરો https://www.marutisuzukitruevalue.com/buy-car/alto-800-in-shillong-2017/AXk4MDwcZPsTbFxueC3k

તમને જણાવી દઈએ કે નવી અલ્ટો કારની કિંમત 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તમને 22.05 kmpl નું માઈલેજ આપે છે આ કાર પેટ્રોલ અને CNG બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ સાથે, તેને 17.78-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્યુઅલ એરબેગ્સ અને તેની સાથે ઘણી આકર્ષક સુવિધાઓ આપવામાં આવી છે.

Read More