જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે ઓછા બજેટના કારણે આવું નથી કરું રહ્યા? ત્યારે આ કિસ્સામાં તમે ફાઇનાન્સ પર કાર ખરીદી શકો છો. અને આ સુવિધા હેઠળ, કાર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ તરીકે માત્ર થોડી રકમ આપવી પડે છે અને કાર ગ્રાહકના નામે થાય છે.
જો તમે કાર ફાઇનાન્સ પર લેવાનું વિચારી રહ્યા છો, તો પછી તમે રૂ. 64,૦૦૦ રૂપિયા આપીને હ્યુન્ડાઇ સેન્ટ્રો મેગ્ના સીએનજી વેરિએન્ટ લઇ શકો છો. આ કારની કુલ કિંમત 6,43,254 છે.
ડાઉનપેમેન્ટ ભર્યા પછી તમારે કુલ પાંચ વર્ષ માટે 5,79,254 રૂપિયાની લોન લેવી પડશે, જેના આધારે 9.8 ટકાના વ્યાજ દર લાગુ. ત્યારે પાંચ વર્ષમાં, તમારે કુલ 7,35,060 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં રૂ. 1,55,806 વ્યાજ હશે. આ દરમિયાન, તમારે પાંચ મહિના માટે દર મહિને કુલ 12,251 રૂપિયાની EMI ચૂકવવા પડશે.
ત્યારે તમે ઇએમઆઈનો ભાર ઓછો કરવા માંગતા હો, તો પછી તમે 7 વર્ષ સુધી કાર ફાઇનાન્સ કરી શકો છો. આ દરમિયાન તમારે કુલ 8,02,788 રૂપિયા ચૂકવવા પડશે જેમાં વ્યાજ 2,23,534 રૂપિયા રહેશે. ત્યારે આ દરમિયાન દર મહિને 9,557 રૂપિયાની ઇએમઆઇ ચૂકવવા પડશે.
આ કારની વિશેષતાઓ આ કારમાં 1.1 લિટરનું 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે જે 59 બીએચપી પાવર અને 84 એનએમનો ટોક ટોર્ક જનરેટ કરે છે. તે 5-મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી આ કાર 30.48 કિમીનું માઇલેજ આપે છે.અને આ કારમાં તમને 60 લિટર ફ્યુઅલ ટેન્ક મળશે. આ સિવાય એસી, પાવર સ્ટીઅરિંગ, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ અને પેસેન્જર અને ડ્રાઇવર એરબેગ મળશે.
Read More
- જૂનાગઢમાં સગા બાપે જ 12 વર્ષની દીકરીને પીંખી..4 વખત વાસનાનો શિકાર બનાવી
- હનુમાનજીના આશીર્વાદથી ચમકશે ભાગ્ય, આ 6 રાશિઓને મળશે ધન અને સફળતા
- વહેલી સવારે સામાન્ય માણસ માટે સારા સમાચાર આવ્યા, ગેસ સિલિન્ડર સસ્તો થયો
- નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે, જાણો માતાનો પ્રસાદ અને મંત્ર શું છે
- શું તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે? નવરાત્રી દરમિયાન આ ઉપાયો અજમાવો, જલ્દી શરણાઈ વાગશે!