Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
    July 3, 2025 8:17 am
    mangal
    ભયાનક અગ્નિકાંડ અને વિશ્વ યુદ્ધ… જુલાઈમાં મંગળ અને કેતુનો યુતિ ગુજરાત પર પડશે સૌથી ભારે
    July 2, 2025 7:16 pm
    gopal
    ધારાસભ્ય બનતા જ ગોપાલ ઈટાલિયા પર મુસીબતનો વરસાદ, સીધી ૧૦ કરોડની નોટિસ મળી ગઈ
    July 2, 2025 6:44 pm
    gold
    સોનાએ ફરી રોન કાઢી… ભાવમાં તોતિંગ વધારો, જાણો આજે તમારા શહેરમાં એક તોલાનો ભાવ કેટલો છે?
    July 2, 2025 12:17 pm
    coron
    કોરોના વેક્સિનને કારણે લોકોને આવી રહ્યાં છે ધડાધડ હાર્ટ એટેક… આરોગ્ય મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
    July 2, 2025 12:02 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsAjab-Gajablatest newstop storiesTRENDING

માત્ર 9 હજારમાં પાવરફુલ સ્ટાઈલ Honda SP 125 ઘરે લઈ આવો,આટલી આપે છે માઈલેજ

Dhara Patel
Last updated: 2021/11/08 at 3:01 AM
Dhara Patel
2 Min Read
honda sp shine
honda sp shine
SHARE

દેશમાં ટુ-વ્હીલર સેક્ટરમાં સ્ટાઇલિશ અને માઇલેજ આપતી બાઇકની માંગ વધારે રહે છે ત્યારે જે ઓછા બજેટમાં ફિટ થાય છે.ત્યારે આજે અમે Honda SP 125 વિશે વાત કરી રહ્યા છીએ, જે તેની કંપનીની લોકપ્રિય બાઇક છે, જે તેના માઇલેજ અને સ્ટાઇલને કારણે પસંદ કરવામાં આવે છે.

ત્યારે તમે આ બાઇક ખરીદવા માંગો છો તો તમે તેના માટે તમારે 78,947 રૂપિયાથી 83,242 રૂપિયા ખર્ચવા પડશે. પણ જો તમારી પાસે આટલું મોટું બજેટ નથી, તો અહીં તમે માત્ર 9 હજાર રૂપિયા ચૂકવીને આ બાઇકને ઘરે લઈ જઈ શકો છો જાણો સંપૂર્ણ ઓફર વિષે.

ત્યારે આ ઓફરને જાણતા પહેલા તમારે આ Honda SP 125ની માઈલેજ, ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જાણવું જોઈએ. ત્યારે Honda SP 125 એ એક લોકપ્રિય લો-બજેટ બાઇક છે જેને કંપનીએ બે વેરિયન્ટ્સ સાથે માર્કેટમાં લોન્ચ કરી છે.

આ બાઇકમાં સિંગલ સિલિન્ડર 124 સીસી એન્જિન આપવામાં આવ્યું છે જે ફ્યુઅલ ઇન્જેક્ટેડ ટેક્નોલોજી પર આધારિત છે. ત્યારે આ એન્જિન 10.8 PS પાવર અને 10.9 Nm પીક ટોર્ક જનરેટ કરે છે અને તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

બાઇકની બ્રેકિંગ સિસ્ટમમાં, કંપનીએ તેના ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેકનું કોમ્બિનેશન આપ્યું છે ત્યારે જેની સાથે ટ્યૂબલેસ ટાયર ઉમેરવામાં આવ્યા છે.

Honda SP 125ની માઈલેજ અંગે કંપનીનો દાવો છે કે આ બાઇક 65 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે અને આ માઈલેજ ARAI દ્વારા પ્રમાણિત છે.

ટુ-વ્હીલર સેગમેન્ટ વિશે માહિતી આપતી વેબસાઇટ BIKEDEKHO પર આપવામાં આવેલા ડાઉન પેમેન્ટ અને EMI કેલ્ક્યુલેટર અનુસાર, કંપની સાથે સંકળાયેલ બેંક આ બાઇક પર 88,835 રૂપિયાની લોન આપશે.

આ લોન પર મળેલી રકમ પછી તમારે ન્યૂનતમ 9,871 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવવું પડશે અને તે પછી દર મહિને 3,181 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

Read More

  • 48 કલાકમાં 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, ‘કેતુ’ એટલું બધું ધન આપશે કે તેને એકત્ર કરવામાં બંને હાથ ટૂંકા પડી જશે
  • આજે બન્યો માલવ્ય રાજયોગ, 5 રાશિઓને મળશે જબરદસ્ત ધન, વ્યવસાયમાં થશે પ્રગતિ
  • આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
  • ‘તારક મહેતા…’ ટીમ સાથેના વિવાદને કારણે કલાકારો શો છોડી રહ્યા છે… ‘સોનુ ભીડે’ નિધિ ભાનુશાળીનો ઘટસ્ફોટ
  • 5 જુલાઈના રોજ આવશે એક વિનાશક આફત.. બાબા વેંગાની આગાહીથી દુનિયાનો પરસેવો છુટી ગયો!

You Might Also Like

48 કલાકમાં 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, ‘કેતુ’ એટલું બધું ધન આપશે કે તેને એકત્ર કરવામાં બંને હાથ ટૂંકા પડી જશે

આજે બન્યો માલવ્ય રાજયોગ, 5 રાશિઓને મળશે જબરદસ્ત ધન, વ્યવસાયમાં થશે પ્રગતિ

આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

5 જુલાઈના રોજ આવશે એક વિનાશક આફત.. બાબા વેંગાની આગાહીથી દુનિયાનો પરસેવો છુટી ગયો!

નરેન્દ્ર મોદી પણ PM પદેથી બદલાઈ જશે…. આ સાંસદના નિવેદનથી રાજકારણમાં ભૂકંપ આવ્યો

Previous Article દેશની સૌથી વધુ વેચાતી SUV,કિંમત માત્ર 7 લાખ, જે 30 દિવસમાં 10 હજારથી વધુ લોકોએ ખરીદી,
Next Article maruti ertiga મારુતિની સૌથી સસ્તી 7 સીટર કાર માર્કેટમાં ધૂમ મચાવી, 1 મહિનામાં 10,000થી વધુ લોકોએ આ કાર ખરીદી

Advertise

Latest News

rahu ketu
48 કલાકમાં 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, ‘કેતુ’ એટલું બધું ધન આપશે કે તેને એકત્ર કરવામાં બંને હાથ ટૂંકા પડી જશે
Astrology breaking news top stories TRENDING July 3, 2025 9:06 am
makhodal1
આજે બન્યો માલવ્ય રાજયોગ, 5 રાશિઓને મળશે જબરદસ્ત ધન, વ્યવસાયમાં થશે પ્રગતિ
Astrology breaking news top stories TRENDING July 3, 2025 8:32 am
varsad
આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
breaking news GUJARAT top stories TRENDING July 3, 2025 8:17 am
nidhi
‘તારક મહેતા…’ ટીમ સાથેના વિવાદને કારણે કલાકારો શો છોડી રહ્યા છે… ‘સોનુ ભીડે’ નિધિ ભાનુશાળીનો ઘટસ્ફોટ
Bollywood July 2, 2025 9:13 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?