નવા લગ્ન થયેલ કપલ આ હોટલમાં હનીમૂન મનાવવા માટે 70 લાખ રૂપિયા આપશે, માત્ર એક જ શરત

bedroom
bedroom

છેલ્લા કેટલાક વર્ષોમાં નવા કપલો માટે ડેસ્ટિનેશન વેડિંગ અને પોસ્ટ વેડિંગ હનીમૂન માટે બહાર જવાનો ક્રેઝ વધી ગયો છે.ત્યારે આ ઓનલાઈન જમાનામાં, હોટલો અને અન્ય કંપનીઓ પણ તેમની કૂપન અને પ્લાન આપીને સ્થળને સરપ્રાઈઝ કરવાનું ચૂકતી નથી. ત્યારે નવા યુગલો કરતાં હોટેલો વધુ ઉત્સાહિત છે. જેઓ પોતાના મહેમાનો માટે વિવિધ ઓફરો તૈયાર કરતા રહે છે.

Loading...

ત્યારે તમને એક એવો જ હનીમૂન હોટેલ પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા બાદ તમને આ વાત થોડા સમય માટે પચશે નહીં.ત્યારે ઈઝરાયેલની એક હોટેલે પોતાના મહેમાનો માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે જેમાં તમે ત્યાં માત્ર ફ્રીમાં જ નહીં રહી શકો પરંતુ ત્યાંથી 70 લાખ રૂપિયાનું ઈનામ પણ જીતી શકો છો. જેના માટે તમારે તેમની માત્ર એક શરત સ્વીકારવી પડશે.

હવે તમને આ જાણવા માટે તમારી ઉત્સુકતા વધતી જ હશે. આ પહેલા તમને આ હોટલ વિશે જણાવી દઈએ કે આ હનીમૂન હોટલ ઈઝરાયેલની રાજધાની જેરુસલેમમાં આવેલી છે, જેનું નામ યેહુદા છે.

હોટલ દ્વારા એવી શરત રાખવામાં આવી છે કે મહિલાએ આપેલી તારીખ પ્રમાણે જ ગ-ર્ભવતી થવી પડશે. જો તમે આમ કરવામાં સફળ થશો તો તમે 70 લાખની ભેટ જીતશો. આ માટે હોટલના ડોક્ટર દરેક વાતની પુષ્ટિ કરે છે.ડોક્ટરના રિપોર્ટ બાદ જ હોટલ પોતાનો નિર્ણય લે છે.

હનીમૂન હોટેલની આ ડીલ 4 વર્ષમાં માત્ર એક જ વાર થાય છે, જેમાં ફેબ્રુઆરી મહિનામાં આ હોટલમાં ઘણી ભીડ હોય છે.

Read More

Loading...