જી તમે ફ્રેશર્સ છો અને તમે નિકરી શોધી રહ્યા છો તો તમારી પાસે સુવર્ણ તક છે. ત્યારે દેશની ટોચની IT કંપનીઓ વચ્ચે સારી ટેકનોલોજી પ્રતિભાને લેવાની સ્પર્ધા જામી છે ત્યારે ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), ઈન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેકનોલોજીસ (એચસીએલ) આ નાણાકીય વર્ષમાં 1 લાખથી વધુ ફ્રેશર્સને નિકરી આપે તેવી અપેક્ષા છે.
TCS: દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ શુક્રવારે જણાવ્યું હતું કે તે આ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 35,000 નવા સ્નાતકોની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.ત્યારે કંપનીએ છેલ્લા છ મહિનામાં 43,000 સ્નાતકોની ભરતી કરી છે.સાથે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો એટ્રિશન રેટ અગાઉના ક્વાર્ટરમાં 8.6% થી વધીને 11.9% થયો છે.
Infosys : ત્યારે દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે બુધવારે જણાવ્યું હતું કે તે આ વર્ષે લગભગ 45,000 ફ્રેશર્સની ભરતી કરશે કારણ કે એટ્રિશન રેટ માં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે ઈન્ફોસિસના COO પ્રવીણ રાવે જણાવ્યું હતું કે, “બજારમાં તમામ સંભવિતતાઓનો લાભ લેવા માટે, અમે આ વર્ષે અમારા કોલેજ ગ્રેજ્યુએટ હાયરિંગ પ્રોગ્રામને 45,000 સુધી વધારીશું.
Wipro :આઇટી જાયન્ટ વિપ્રોના સીઇઓ અને એમડી થિયરી ડેલાપોર્ટે તેના બીજા ક્વાર્ટરની કમાણીના અપડેટ દરમિયાન જણાવ્યું હતું કે, કંપનીએ બીજા ત્રિમાસિક ગાળામાં 8,100 યુવા સહયોગીઓ સાથે તેની નવી ભરતી બમણી કરી છે.
Read More
- આ દેશમાં સ્ત્રીઓ ચારિત્ર્યહીન બની ગઈ છે…. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
- ખતરનાક ચમત્કાર, બે હૃદય સાથે જન્મી એક છોકરી, બંને ધબકે છે… ડોક્ટરો શું કહ્યું??
- PM મોદીની એક જાહેરાત અને લોકોને મજ્જા આવી ગઈ, AC એક ઝાટકે હજારો રૂપિયા સસ્તા થયાં
- ભિખારી મહિલા કરોડપતિ નીકળી! એક દીકરો વિદેશમાં બીજો પણ વેલસેટ, છતાં કેમ ભીખ માંગી રહી છે?
- પટૌડી પરિવારના રાજવી મહેલમાં ભૂતોનો વાસ, થપ્પડ મારી, રાત્રે થયું આવું અજીબ અજીબ, ખાલી કર્યો મહેલ