ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઈવ: શક્તિસિંહે ગનીબેનને અભિનંદન પાઠવ્યા શક્તિસિંહે બનાસકાંઠાના ઉમેદવાર ગનીબેન ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. શક્તિસિંહે ટ્વીટ કરીને કહ્યું છે કે, અમારી બહેન ગનીબેનને બનાસકાંઠામાંથી પંદર હજારથી વધુ મતોથી જીતવા બદલ હાર્દિક અભિનંદન.
ગુજરાતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું..બનાસકાંઠામાં ગેનીબેન 15 હજારથી વધુ વોટથી જીત તરફ
0 Min Read