પોસ્ટ ઑફિસની માસિક આવક યોજનાએ એક મોટી નાની બચત યોજના છે. ત્યારે આ યોજનામાં તમને જમા રકમ પર દર મહિને બાંયધરીકૃત આવક મળે છે. ત્યારે માર્કેટની અસ્થિરતા આ યોજનામાં તમારા રોકાણ પર કોઈ અસર કરતી નથી. ત્યારે તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. સાથે તમારે MIS ખાતામાં માત્ર એક જ વાર રોકાણ કરવું પડશે. તેની પાકતી મુદત 5 વર્ષની છે. એટલે કે, પાંચ વર્ષ પછી તમને બાંયધરીકૃત માસિક આવક મળવાનું શરૂ થશે.
એમઆઈએસ કેલ્ક્યુલેટર પ્રમાણે જો કોઈ વ્યક્તિ આ ખાતું 2 લાખ રૂપિયાની ડિપોઝિટ સાથે ખોલે છે ત્યારે તેને પાકતી મુદત પછી, તેની આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક 13,200 રૂપિયાની આવક મળશે.ત્યારે એટલે કે દર મહિને તમને 1,100 રૂપિયા મળશે. આ રીતે, તમને પાંચ વર્ષમાં કુલ 66,000 રૂપિયાનું વ્યાજ મળશે. હાલમાં, પોસ્ટ ઓફિસના MIS પર 6.6% વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવે છે.
POMIS યોજનામાં લઘુત્તમ રૂ. 1,000ના રોકાણ સાથે ખાતું ખોલાવી શકાય છે. ત્યારે આ સિંગલ અને જોઈન્ટ બંને એકાઉન્ટ ખોલાવી શકાય છે. ત્યારે તમે એક ખાતામાં વધુમાં વધુ રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. ઈન્ડિયા પોસ્ટ અનુસાર, એમઆઈએસમાં દર મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરી શકે છે.
Read More
- સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, કન્યા રાશિના લોકોને મળશે ઇચ્છિત સિદ્ધિ, જાણો કઈ અન્ય રાશિઓના ભાગ્યમાં થશે પરિવર્તન
- સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો: સે-ક્સ કરતી વખતે આ 3 ભૂલો કરનારા લોકો બને છે નપુંસક
- કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
- ‘હું ફરીથી લગ્ન કરી રહ્યો છું…’ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું
- હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી