Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    rahul
    જુનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીતો વગાડ્યાં… ભાજપનો ગુસ્સો – દેશનું અપમાન!
    September 12, 2025 8:06 pm
    gujarat
    ગુજરાત વિધાનસભાએ 12 કલાકની શિફ્ટ બિલને મંજૂરી આપી, મહિલાઓ પણ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકશે
    September 12, 2025 7:22 pm
    gold 2
    તહેવારો પહેલા સોના-ચાંદીએ બધા રેકોર્ડ તોડી નાખ્યાં, એક તોલું ખરીદવામાં ભીંસ પડશે, જાણો નવા ભાવ
    September 12, 2025 6:43 pm
    Kutch
    VIDEO: કચ્છનું સફેદ રણ સમુદ્રમાં ફેરવાયું, શાળાઓ બંધ, IMD એ રેડ એલર્ટ જારી કર્યું
    September 9, 2025 9:43 pm
    poonam
    VIDEO: મા અંબાજીના સાનિધ્યમાં રૂપ લલનાઓનો અભદ્ર ડાન્સ, ગુજરાત પ્રવાસન વિભાગ માખીઓ મારે છે??
    September 9, 2025 9:39 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું:ગુજરાતમાં રેડ એલર્ટ, 26 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

mital patel
Last updated: 2024/08/26 at 10:57 AM
mital patel
3 Min Read
varsad 3
SHARE

ગુજરાતના માથા ઉપર એક સાથે ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહીનું ચિત્ર ઊંધુ પડ્યું છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તાપી, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી છે. જ્યારે જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પર છે. આવતીકાલે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદ પડશે. અમદાવાદમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી 6 દિવસ સુધી વરસાદની આગાહી છે. રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. માત્ર કચ્છમાં જ ભારે વરસાદની આગાહી છે.

26 ઓગસ્ટે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પર છે. 26 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ. , બોટાદ. કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ

આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ 27 ઓગસ્ટે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પર છે. 27 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નડિયાદ, વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરતના મહિસાગરમાં ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

You Might Also Like

રેલ્વેનો નવો નિયમ: જો રાત્રે 10 વાગ્યા પછી રિલ્સ જોઈ કે ગીત વગાડ્યા તો ભરવો પડશે ભારે દંડ

મોંઘી ટિકિટનું કોઈ ટેન્શન નહીં રહે, ન તો 700 કે ન તો 500, મલ્ટિપ્લેક્સમાં ટિકિટ ફક્ત 200 રૂપિયામાં મળશે

જુનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીતો વગાડ્યાં… ભાજપનો ગુસ્સો – દેશનું અપમાન!

CA શોધવાનું બંધ કરો, સરળતાથી જાતે મફતમાં ITR ફાઇલ કરો, બસ આટલું કરો એટલે કામ થઈ જશે!

આટલા ડોક્યુમેન્ટ હશે તો ટ્રાફિક ચલણ માફ થઈ જશે… લોક અદાલતમાં જતાં રહો

Previous Article honda city 27 કિમીની માઈલેજ, 5.45 લાખ રૂપિયાકિંમત, આ કાર હાઈવે પર માઈલેજ કિંગ છે
Next Article anil ambani 2 જો અનિલ અંબાણીએ આ 7 મોટી ભૂલો ન કરી હોત તો મુકેશ અંબાણી પણ તેમની સામે ટકી શક્યા ન હોત.

Advertise

Latest News

train
રેલ્વેનો નવો નિયમ: જો રાત્રે 10 વાગ્યા પછી રિલ્સ જોઈ કે ગીત વગાડ્યા તો ભરવો પડશે ભારે દંડ
breaking news national news top stories September 12, 2025 8:12 pm
cinema
મોંઘી ટિકિટનું કોઈ ટેન્શન નહીં રહે, ન તો 700 કે ન તો 500, મલ્ટિપ્લેક્સમાં ટિકિટ ફક્ત 200 રૂપિયામાં મળશે
breaking news Business latest news TRENDING September 12, 2025 8:10 pm
rahul
જુનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીતો વગાડ્યાં… ભાજપનો ગુસ્સો – દેશનું અપમાન!
breaking news GUJARAT top stories September 12, 2025 8:06 pm
ITR
CA શોધવાનું બંધ કરો, સરળતાથી જાતે મફતમાં ITR ફાઇલ કરો, બસ આટલું કરો એટલે કામ થઈ જશે!
breaking news Business latest news TRENDING September 12, 2025 8:01 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?