શું તમે જૂની નોટો અથવા સિક્કાઓ સંગ્રહ કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. ત્યારે આ દિવસોમાં માર્કેટમાં એવી કેટલીક વેબસાઈટ છે, જે જરૂરિયાત પ્રમનાએ સિક્કા અને નોટોની બોલી લગાવીને લાખો રૂપિયામાં ખરીદી કરી રહી છે ત્યારે તમે પણ તમારું કરોડપતિ બનવાનું સ્વપ્ન આંખના પલકારામાં સાકાર કરી શકો. ત્યાર હવે આવી જ બીજી તક આવી છે, જેને તમારે બિલકુલ ચૂકવી ન જોઈએ.
ત્યારે તમારી પાસે 20 રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેઠા સરળતાથી લાખો રૂપિયા કમાઈ શકો છો. ત્યારે તમારી પાસે 20 રૂપિયાની નોટ છે જે 2003-2008 વચ્ચેની છે.ત્યારે તેના પર લકી નંબર 786 નોંધાયેલ છે. આ એક વેબસાઈટ પર આ નોટની કિંમત 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
બજારમાં જૂની ગુલાબી રંગની 2 રૂપિયાની નોટની ઘણી માંગ છે ત્યારે આ નોટ પર 786 લખેલું હોવું જોઈએ.ત્યારે 20 રૂપિયાની એક નોટ છે, જેના પર 1943ના ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સી ડી દેશમુખના હસ્તાક્ષર છે. ત્યારે આ નોટ માટે 45 હજાર રૂપિયા સુધીની ઓનલાઈન વેબસાઈટ પર મળે છે.
Read More
- નવા વર્ષમાં સૂર્ય અને મંગળની યુતિને કારણે, આ ત્રણેય રાશિના લોકોના ઘરમાં ખૂબ પૈસા રહેશે. જાણો 2026 માં કોનું ભાગ્ય બદલાવાનું છે?
- સોમવારે તુલા રાશિ સહિત આ 4 રાશિઓને દેવામાંથી મુક્તિ મળશે અને ધનલાભ થશે.
- મંગળ અને ગુરુનો ષડાષ્ટક યોગ આ 5 રાશિઓમાં અપાર સુખ અને સમૃદ્ધિ લાવશે, 7 ડિસેમ્બરથી તારાઓ ચમકશે.
- આ 5 રાશિના લોકો રાજાઓની જેમ જીવશે, આજે મોટો ફાયદો થશે.
- સૂર્ય શુક્ર નક્ષત્રમાં ગોચર , 3 રાશિના લોકો પર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ !
