Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    heart
    કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
    July 3, 2025 9:57 pm
    bapu
    હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી
    July 3, 2025 9:24 pm
    gold 2
    સોનાનો ભાવ 1 લાખ નજીક પહોંચી ગયો, ખરીદવાનું વિચારતા હોય તો હમણાં રહેવા દેજો
    July 3, 2025 8:15 pm
    school
    ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે બાળકોને શનિવારે બેગ લીધા વગર જ શાળાએ જવાનું!
    July 3, 2025 6:59 pm
    varsad
    ગુજરાતના આ વિસ્તારો થશે જળમગ્ન! 10 ઈંચ સુધીનો પડશે વરસાદ,
    July 3, 2025 4:04 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newstechnologyTRENDING

શું તમારી બાઇક પાણીની જેમ પેટ્રોલ પીવે છે? તો આ ટીપ્સ માઇલેજ વધારવામાં મદદ કરશે

janvi patel
Last updated: 2021/07/09 at 6:25 AM
janvi patel
2 Min Read
honda delux
honda delux
SHARE

બાઇક ચલાવવાની ખોટી રીતોને કારણે એન્જિન પર દબાણ આવે છે, જેના કારણે માઇલેજ ઓછું થવાનું શરૂ થાય છે.આજે અમે તમારા માટે આવી જ કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ, જેના બાદ તમે તમારી બાઇકનું માઇલેજ વધારી શકો છો.

સર્વિસ : ટુ-વ્હીલરની રેગ્યુલર સર્વિસ એન્જિનને સરળતાથી ચાલતી રાખે છે જેના કારણે દબાવ તેમજ માઇલેજ પર સારી અસર પડે છે. ત્યારે તેથી વાહનની સર્વિસ સમયસર કરવી જોઈએ

એર ફિલ્ટર બરાબર હોવું જોઈએ : નિયમિત રૂપે એર ફિલ્ટરની સફાઈ કરતા રહેવું જોઈએ એન્જિનમાં જતી હવા આ ફિલ્ટર્સમાંથી પસાર થાય છે. જો આ ફિલ્ટર ગંદા થઈ જાય છે, તો એન્જિનને પૂરતી હવા મળતી નથી.

આને કારણે બાઇકનું પરફોર્મન્સ અને માઇલેજ પણ અસર થાય છે. એટલા માટે સમય સમય પર બાઇકના એર ફિલ્ટર્સની સફાઈ કરવી જરૂરી છે

ઓઇલ ફિલ્ટર : કેટલીક વખત કોઈ કારણોસર ગંદકી એન્જિન સુધી પહોંચે છે. ત્યારે આવા કિસ્સામાં તમારું મોટરસાયકલના એન્જિનમાં ઇન્સ્ટોલ કરેલું ઓઇલ ફિલ્ટર યોગ્ય છે તો તે એન્જિનમાં થતી ગંદકીને રોકી શકે છે. ત્યારે આ ફિલ્ટર કેટલાક સમયમાં ક્ષતિગ્રસ્ત થઇ જાય છે, તેથી તેને બદલવું જોઈએ.

ટાયરની સાઈઝ : તમામ સ્પોર્ટ્સ બાઇકમાં કેટલીકવાર લોકો મોટી સાઈઝના ટાયર નાખે છે, પરંતુ તે એન્જિન પર દબાણ લાવવાનું શરૂ કરે છે.

સ્પાર્ક પ્લગ સ્વચ્છ રાખો: સ્પાર્ક પ્લગ ગંદા હોય ત્યારે બાઇક ધુમાડો કરવાનું શરૂ કરે છે.ત્યારે આ બાઇકના માઇલેજને અસર કરે છે. ત્યારે ટ્વીન હેડ સ્પાર્ક પ્લગ પણ બજારમાં મળે છે, જે ઇંધણને સંપૂર્ણ રીતે ઉપયોગ કરે છે. આ બાઇકની માઇલેજને વધારશે.

Read More

  • સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, કન્યા રાશિના લોકોને મળશે ઇચ્છિત સિદ્ધિ, જાણો કઈ અન્ય રાશિઓના ભાગ્યમાં થશે પરિવર્તન
  • સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો: સે-ક્સ કરતી વખતે આ 3 ભૂલો કરનારા લોકો બને છે નપુંસક
  • કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
  • ‘હું ફરીથી લગ્ન કરી રહ્યો છું…’ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું
  • હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી

You Might Also Like

સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, કન્યા રાશિના લોકોને મળશે ઇચ્છિત સિદ્ધિ, જાણો કઈ અન્ય રાશિઓના ભાગ્યમાં થશે પરિવર્તન

કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો

‘હું ફરીથી લગ્ન કરી રહ્યો છું…’ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું

હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી

સોનાનો ભાવ 1 લાખ નજીક પહોંચી ગયો, ખરીદવાનું વિચારતા હોય તો હમણાં રહેવા દેજો

Previous Article આ CNG કાર જે માઇલેજમાં નંબર 1 છે! કિંમત અને અન્ય વિગતો જાણો
Next Article maruti wgnr મારુતિ વેગન-આર ઇલેક્ટ્રિક ભારતમાં ક્યારે લોન્ચ થશે !જાણો તેની કિંમત શું રહેશે !

Advertise

Latest News

sury
સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, કન્યા રાશિના લોકોને મળશે ઇચ્છિત સિદ્ધિ, જાણો કઈ અન્ય રાશિઓના ભાગ્યમાં થશે પરિવર્તન
Astrology breaking news top stories TRENDING July 4, 2025 7:14 am
sex
સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો: સે-ક્સ કરતી વખતે આ 3 ભૂલો કરનારા લોકો બને છે નપુંસક
sex tips July 3, 2025 10:40 pm
heart
કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
breaking news GUJARAT latest news national news top stories July 3, 2025 9:57 pm
abhishek
‘હું ફરીથી લગ્ન કરી રહ્યો છું…’ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું
Bollywood breaking news latest news July 3, 2025 9:31 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?