અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેનો મુકાબલો ખૂબ જ રસપ્રદ હતો પરંતુ અમેરિકન લોકોએ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતી લીધી છે. હવે તેઓ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકન મીડિયા હાઉસ ફોક્સ ન્યૂઝે જાહેરાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી જીતી ગયા છે. ટ્રમ્પની જીત સાથે એ જોવાનું રસપ્રદ રહેશે કે અમેરિકન લોકો રિપબ્લિકનની આ જીતને કેવી રીતે લે છે.
ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઈટ હાઉસ કબ્જે કર્યું.. બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, ટૂંક સમયમાં કરશે સંબોધન
1 Min Read
