“ગુજરાતમાં ચોમાસાનું ‘ડબલ’ ટેન્શન: શરૂઆતના બે મહિના વરસાદમાં મોટી ઘટની શક્યતા, જાણો શું છે લેટેસ્ટ અપડેટ!”

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર તારીખ 15 જૂન છે. ખેડૂતો વાવણી માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ વાવણી માટે પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન,…

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર તારીખ 15 જૂન છે. ખેડૂતો વાવણી માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ વાવણી માટે પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ વર્ષના ચોમાસા વિશે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *