દરેક લોકો ચા પીવા માટે સામાન્ય દૂધ અથવા દૂધના પાવડરનો ઉપયોગ કરે છે. ત્યારે શું તમે ક્યારેય નાળિયેર દૂધની ચા પીધી છે? ત્યારે તમને જણાવી દઈએ કે નાળિયેરના દૂધમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા તત્વો રહેલા હોય છે.ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને નારિયેળની દૂધની ચાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ તેના ફાયદા-
વજન ઘટાડવામાં માટે ફાયદાકારક – ત્યારે નારિયેળના દૂધની ચા તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે ચરબીનો નાશ કરવાના ગુણ ધરાવે છે ત્યારે જે વજન વધારવાનું કારણ બને છે. નાળિયેરમાં ઓછી કેલરી હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે તે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
સાથે તેમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે કે નાળિયેરના દૂધમાંથી બનેલી ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. નાળિયેરમાં વિટામિન સી મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- આ રીતે નાળિયેર દૂધની ચા બનાવો
- કોકોનટ ગ્રીન ટી બનાવવા માટે, એક વાસણમાં 4 કપ પાણી ઉકાળો.
- તેમાં ત્રણ ગ્રીન ટી બેગ ઉમેરો.
- 1/4 કપ નાળિયેરનું દૂધ અને 2 ચમચી ક્રીમ ઉમેરો.
- સારી રીતે હલાવો અને ટી બેગ કાો.
- જો તમે ઇચ્છો તો, તમે એક ચમચી બ્રાઉન સુગર ઉમેરી શકો છો.
Read More
- મોદી સરકારે રદ કર્યા 6 કરોડ રેશનકાર્ડ , શું તમારું પણ યાદીમાં નામ નથી ને ?
- ICC રેન્કિંગઃ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના આ સ્ટારને પછાડી વિશ્વ નંબર-1 બન્યો
- 1 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લાવો આ મારુતિ કાર જે 34 કિમીથી વધુ માઈલેજ આપે છે, EMI માત્ર આટલું જ છે
- આ 3 રાશિઓ માટે શનિ-રાહુનો સંયોગ છે ખતરો! પિશાચ યોગના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે
- સોનું મોંઘુ થયું, 24 અને 22 કેરેટ સોનાનો ભાવ