દિવાળીનો તહેવાર નજીક આવતા માર્કેટમાં તેજી જોવા મળી છે ત્યારે જો તમે સોના અથવા સોનાના દાગીના ખરીદવા ઈચ્છો છો તો આ તમારા માટે મહત્વના સમાચાર કહી શકાય ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટનો ચાલી રહી છે ત્યારે દિવાળીનો તહેવાર 4 નવેમ્બરે છે સાથે ધનતેરસ પર ઘરેણાં ખરીદવાનો પરમ્પરા રહેલી છે.ત્યારે આવી સ્થિતિમાં જો બુલિયન માર્કેટના નિષ્ણાતોની વાત માની લેવામાં આવે તો આગામી દિવસોમાં સોના -ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે.
ત્યારે બુધવારે ફરી એક વખત સોનાની સાથે ચાંદીના ભાવ વધ્યા હતા.આ સાથે ગઈ કાલે સોનું 164 રૂપિયા મોંઘુ બન્યું અને 47548 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું ત્યારે સોમવારે સોનું 47384 ના સ્તર પર બંધ થયું હતું. ત્યારે આ જ ચાંદી 1386 રૂપિયા મોંઘી થઈ અને 64496 પર પહોંચી. આ પહેલા સોમવારે સોનું 63110 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થયું હતું.
ત્યારે ભારતીય બુલિયન માર્કેટમાં બુધવારે 24 કેરેટ સોનાની નવી કિંમત 47548 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 23 કેરેટ સોનું 47358 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 43554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનું 35661 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગ્રામ અને રૂ .14 કેરેટ સોનું રૂ. 27816 પ્રતિ 10 ગ્રામના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યું હતું.
ત્યારે તમે સોનાની કિંમતની સરખામણી કરો છો તો સોનું તેના 5600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલટાઇમ હાઇ રેટથી 86852 રૂપિયા સસ્તું થયું છે. 7 ઓગસ્ટ 2020 ના રોજ, સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની ઓલટાઇમ હાઇ પર પહોંચી હતી. જ્યારે ચાંદીના ભાવ 79980 રૂપિયાના ઓલટાઇમ હાઇ રેટ પર પહોંચી ગયા છે, જે હવે લગભગ 15484 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઇ ગયું છે.
Read More
- મોદી સરકારે રદ કર્યા 6 કરોડ રેશનકાર્ડ , શું તમારું પણ યાદીમાં નામ નથી ને ?
- ICC રેન્કિંગઃ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના આ સ્ટારને પછાડી વિશ્વ નંબર-1 બન્યો
- 1 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લાવો આ મારુતિ કાર જે 34 કિમીથી વધુ માઈલેજ આપે છે, EMI માત્ર આટલું જ છે
- આ 3 રાશિઓ માટે શનિ-રાહુનો સંયોગ છે ખતરો! પિશાચ યોગના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે
- સોનું મોંઘુ થયું, 24 અને 22 કેરેટ સોનાનો ભાવ