દિલ્હી પાસ નેતા અશ્વિન સાંકડસરીયાએ ભૂતકાળમાં ગાંધીનગર પાસે આવેલી પાલજની ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારે અશ્વિન સાંકડ સરીયા વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ગાંધીનગરની ચિંલોડા પોલીસે પાલિજ ગાંધીનગર સ્થિતઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થામાં ભ્રષ્ટાચારના આરોપો સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં અશ્વિન સાંકડ સરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી પાસના નેતા સાંકડ સરીયાને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આરોપીને પકડવાની ખાસ ઝુંબેશના ભાગરૂપે, ચિલોંડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અશ્વિન સંકડસરીયાને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના અંગે ઇન્સ્પેક્ટર આઈ એમ હૂડે કહ્યું કે ભૂતકાળમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ અંગે અહીંના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અશ્વિન સંકડ સરિયા લાંબા સમયથી આ ગુનામાં સંડોવાયેલો છે અને તેની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Read More
- આવતીકાલની અમાસ ખૂબ જ ખાસ છે, દાન, સ્નાન અને પાણીનું દાન તમારું ભાગ્ય બદલી શકે છે!
- ઈરાન-ઈઝરાયલ યુદ્ધ બંધ થયું અને સોનું-ચાંદી તૂટી પડ્યું, આજે સોનાના ભાવ ₹2100 તૂટ્યા, ચાંદી પણ ઘટી, જુઓ નવીનતમ ભાવ
- ૧૮ વર્ષ પછી બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે
- કોણ છે ગોપાલ ઇટાલિયા? પોલીસ કોન્સ્ટેબલ થી લઈને ગુજરાતના ધારાસભ્ય સુધી
- ગોપાલ ઈટાલિયા આટલી સંપત્તિના માલિક છે , જાણો ઘર-ગાડી-જમીન વિશે દરેક માહિતી