સારા સમાચાર! સોનાના ભાવમાં મોટો કડાકો ! જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ ?

golds
golds

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું રૂ. 82 સસ્તું થયું છે. ત્યારે 0.17 ટકાના ઘટાડા સાથે આજે સોનું સવારે 9.02 વાગ્યે 49,210.00 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું.સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. આજે ચાંદીના ભાવમાં 265.00 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદી 0.40 ટકા ઘટીને 66,360.00 પર ટ્રેડ કરી રહી છે.

Loading...

જ્વેલરી બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

Read More