Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
    November 18, 2025 7:37 am
    varsad 2
    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ…ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો!
    November 16, 2025 9:29 am
    jayesh raddiya
    2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડિયા સરકાર પર ભારે! જાણો કઈ રીતે મળશે
    November 13, 2025 7:12 am
    cm bhupendra
    “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે” બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે..કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
    November 7, 2025 8:39 pm
    varsad
    ગુજરાત પર આગામી 4 દિવસ મોટું સંકટ! ‘ડીપ ડિપ્રેશન’ના કારણે ભારે વરસાદની આગાહી
    October 28, 2025 7:34 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

સમગ્ર દેશમાં ‘ઇ- પાસ સિસ્ટમ’ની શરૂઆત કરવામાં ગુજરાત પહેલું રાજ્ય બન્યું

nidhi variya
Last updated: 2024/12/18 at 8:13 PM
nidhi variya
2 Min Read
harsh sanghvi
SHARE

દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ‘ઈ-પાસ સિસ્ટમ’નો અત્યાર સુધીમાં કુલ ૨.૭૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, જ્યારે ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન E- Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતી વિદ્યાર્થીનીઓને એસ.ટી નિગમ દ્વારા આ પાસ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં અન્ય વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે ૮૨.૫ ટકા કન્સેશન આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ઇ-ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ઈ-પાસ સિસ્ટમ’નું તા. ૦૮ જૂન ૨૦૨૩ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય હેતુ શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો સમયની બચત થાય તેમજ વિદ્યાર્થીઓને એસ.ટી.બસના પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભુ રહેવું ન પડે તેમજ વારંવાર ધક્કા ખાવા ન પડે, ફોર્મમાં વિગતો ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને વિદ્યાર્થી કોઇપણ જાતની હેરાનગતિ, દોડધામ કે માનસિક ત્રાસ વગર સરળતાથી બસનો મુસાફરી પાસ કાઢી શકે તે માટે શિક્ષણ વિભાગ સાથે API મારફતે Pass System Integration કરી ચાલુ શૈક્ષણિક વર્ષથી ઓનલાઇન ઇ-પાસ કાઢી આપવામાં આવે છે.

ઈ-પાસ સિસ્ટમની વિદ્યાર્થી જાતે જ ઓનલાઈન એપ્લીકેશન કરી શકે છે. જે-તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન એપ્લીકેશન મંજૂર કરવામાં આવે છે. મંજૂર થયેલા ફોર્મ વિદ્યાર્થીએ નક્કી કરેલા એસ.ટી વિભાગના કાઉન્ટર પર જતું રહે છે અને ત્યાં જઈને ફોર્મ નંબર આપી જરૂરી પાસના પૈસા ઓનલાઈન- કેશમાં ચૂકવી પાસ કલેક્ટ કરી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવાનું સરળ બની રહે છે. અરજી નંબરના આધારે વિદ્યાર્થી તેની અરજી અંગે લેટેસ્ટ સ્ટેટસ પણ ચેક કરી શકે છે. તેમ ગુજરાત વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

નવા વર્ષમાં સૂર્ય અને મંગળની યુતિને કારણે, આ ત્રણેય રાશિના લોકોના ઘરમાં ખૂબ પૈસા રહેશે. જાણો 2026 માં કોનું ભાગ્ય બદલાવાનું છે?

સોમવારે તુલા રાશિ સહિત આ 4 રાશિઓને દેવામાંથી મુક્તિ મળશે અને ધનલાભ થશે.

મંગળ અને ગુરુનો ષડાષ્ટક યોગ આ 5 રાશિઓમાં અપાર સુખ અને સમૃદ્ધિ લાવશે, 7 ડિસેમ્બરથી તારાઓ ચમકશે.

આ 5 રાશિના લોકો રાજાઓની જેમ જીવશે, આજે મોટો ફાયદો થશે.

સૂર્ય શુક્ર નક્ષત્રમાં ગોચર , 3 રાશિના લોકો પર સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ !

Previous Article ind pak (1) શું કોઈ ખેલાડી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી તેને પાછી ખેંચી શકે છે? જાણો શું કહે છે નિયમો
Next Article hot mom છોકરાઓ નાની છોકરીઓ તરફ કેમ આકર્ષાય છે? આ છે તે 5 કારણો

Advertise

Latest News

mangal
નવા વર્ષમાં સૂર્ય અને મંગળની યુતિને કારણે, આ ત્રણેય રાશિના લોકોના ઘરમાં ખૂબ પૈસા રહેશે. જાણો 2026 માં કોનું ભાગ્ય બદલાવાનું છે?
Astrology breaking news top stories TRENDING November 24, 2025 8:05 am
mahadev shiv
સોમવારે તુલા રાશિ સહિત આ 4 રાશિઓને દેવામાંથી મુક્તિ મળશે અને ધનલાભ થશે.
Astrology breaking news latest news top stories TRENDING November 24, 2025 6:34 am
mangal
મંગળ અને ગુરુનો ષડાષ્ટક યોગ આ 5 રાશિઓમાં અપાર સુખ અને સમૃદ્ધિ લાવશે, 7 ડિસેમ્બરથી તારાઓ ચમકશે.
Astrology breaking news latest news top stories TRENDING November 24, 2025 6:18 am
laxmiji
આ 5 રાશિના લોકો રાજાઓની જેમ જીવશે, આજે મોટો ફાયદો થશે.
Astrology breaking news latest news top stories TRENDING November 23, 2025 6:54 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?