ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે આજે બપોરે 12 વાગ્યે પૂરી થશે. આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ-કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે, બંને રાજ્યોના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.હિમાચલ પ્રદેશમાં મતદાન જાહેર કરવામાં આવ્યું છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના અંતર વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરના રોજ એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. ગુજરાતમાં મતદાન બે તબક્કામાં થઈ શકે છે, એક તબક્કો નવેમ્બરના અંતમાં અને બીજો તબક્કો 1 થી 5 ડિસેમ્બરની વચ્ચે.
Read More
- શુક્રાદિત્ય રાજયોગ આ 3 રાશિઓ પર પુષ્કળ ધન, અપાર પ્રેમ અને વધેલા આદરનો વરસાદ વરસાવશે!
- આ રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસશે, જેનાથી સંપત્તિ અને પ્રગતિના નવા રસ્તા ખુલશે.
- શનિવારે સૌભાગ્યના દરવાજા ખુલશે! 6 રાશિના લોકોને ધન, પદ અને પ્રતિષ્ઠા મળશે.
- સોના અને ચાંદીના ભાવ ફરી ઘટ્યા, ₹4,100 સુધી ઘટ્યા; જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- અરબ સાગરમાં બનેલી સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે! ભારે વરસાદની આગાહી
