છોકરીઓના શરીર પર આ જગ્યાએ વાળ ન હોવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે

relation1
relation1

તમે સારી રીતે જાણો છો કે સ્ત્રીઓના શરીર પર વાળ ઓછા હોય છે ત્યારે પુરુષોના શરીર પર વધુ વાળ હોય છે.ત્યારે લાંબા અને જાડા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે. જે મહિલાઓના પાંપળના વાળ કાળા હોય છે, તે મહિલાઓ પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે.

વાળ આ જાગ્યોએ ન હોવા જોઈએ: મહિલાઓના શરીરના કેટલાક ભાગો એવા પણ છે જ્યાં વાળ હોવાનું બિલકુલ શુભ માનવામાં આવતું નથી.જે મહિલાઓના હાથ પર વૅલ વધારે હોય તે મહિલાઓનો સ્વભાવ ગુસ્સાવાળો હોય છે તે નાની નાની વાતોને લઈને ઝઘડો કરવા લાગે છે

જે પુરુષના હાથમાં ઘણાં વાળ હોય તેને શુભ માનવામાં આવે છે. આ માણસો બુદ્ધિમાં ખૂબ જ હોશિયાર અને વધુ જાણકાર હોય છે. ત્યારે પુરુષોના વાળ ઓછા હોય છે અથવા તેમના હાથ પર બિલકુલ વાળ નથી. એ માણસો અધમ છે. તે સામેની વ્યક્તિને પરેશાન કરે છે અને કોઈ પણ વ્યક્તિને ખુશ જોઈ શકતો નથી.

Read More