કોરોનાથી દરેક વર્ગને અસર પહોંચી છે. ત્યારે સંક્રમણને કારણે ઘણા લોકોનો રોજગાર છીનવાઈ ગયા હતા ત્યારે ઘણા લોકોને ખાવાની પણ સમસ્યા સર્જાઈ હતી ત્યારે ઈ-કોમર્સ કંપની eBay તમને ઘરે બેઠા પૈસા કમાવવાનો મોકો આપી રહી છે.
ભારત સરકારે ઘણી ચલણી નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. ત્યારે આવી સ્થિતિમાં 1, 2, 5, 10 રૂપિયાની ખાસ નોટોને દુર્લભ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.ત્યારે આ દુર્લભ ચલણી નોટોની ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર હરાજી કરવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં આ દુર્લભ ચલણી નોટો લાખોમાં વેચાઈ શકે છે.ત્યારે તમારી પાસે પણ આ બે રૂપિયાની આ ખાસ નોટ છે તો તમે પણ લાખો રૂપિયા કમાઈ શકો છો.
આ ખાસ નોંટ અહીં વેચો
આ 2 રૂપિયાની ખાસ નોટ વેચવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.ત્યારે તમારે ઈબે અને ક્લિક ઈન્ડિયા જેવી વેબસાઈટની મુલાકાત લ્યો ત્યારે આવી નોંટો શોધે અને તેની હરાજી કરે છે. WhatsApp પર સીધું વેચાણ કરવા માટેની લિંક ClickIndia સાઇટ પર પણ ઉપલબ્ધ હશે.
RBIની સૂચનાઓને ધ્યાનમાં રાખો
કેન્દ્રીય બેંક આરબીઆઈએ લોકોને જૂના સિક્કા અને આવી નોટોના વેચાણને લઈને એલર્ટ કર્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે વેબસાઇટ પર આવી નોટો અને દુર્લભ સિક્કાઓનું ઓનલાઈન વેચાણ બંને પક્ષો વચ્ચેની વાતચીત પર નિર્ભર કરે છે. આમાં આરબીઆઈની કોઈ ભૂમિકા નથી. આને ટાળવા માટે આરબીઆઈ તેના તરફથી એલર્ટ રહે છે. આવી સ્થિતિમાં લોકોએ કોઈ પણ પ્રકારની બૂમરાણમાં ન આવવું જોઈએ.
Read More
- સોનું 72000 હજારને પાર… સોનાના ભાવમાં ઉછાળો, જાણો આજના 10 ગ્રામ સોનાનો ભાવ
- 6 એરબેગ્સ અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી આ ઇલેક્ટ્રિક કાર પર મળી રહ્યું છે 3 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ
- Maruti Swift CNG લોન્ચ, 32 થી વધુ માઈલેજ મળશે, કિંમત 8.19 લાખ રૂપિયાથી શરૂ
- ઘરમાં ફ્રીજ હશે તો નહીં બને આયુષ્માન કાર્ડ, માછીમારો પણ હાથ ઘસતા રહેશે, જાણો કોને નહીં મળે
- નેહરુની ઈચ્છા વિરુદ્ધ ઈન્દિરા પ્રિયદર્શિની સાથે લગ્ન, જાણો કેવી રીતે ફિરોઝને મળી ‘ગાંધી અટક’