Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    ribda
    જયરાજસિંહ અને તેના માણસોએ ખોટાં નિવેદન આપવા દબાણ કર્યું’:અનિરુદ્ધસિંહ-રાજદીપસિંહને ઓળખતી નથી..સગીરાનું જજ સમક્ષ નિવેદન
    June 9, 2025 9:21 pm
    varsad
    અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી….ગુજરાતમાં આ તારીખથી આવશે પહેલો વરસાદ, અનેક સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી!
    June 8, 2025 8:00 pm
    varsaad
    આ તારીખ સુધીમા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે, અંબાલાલ પટેલ
    June 8, 2025 3:52 pm
    varsad
    ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
    June 7, 2025 3:47 pm
    varsad 3
    ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે
    June 6, 2025 3:46 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsBusinesslatest newstop storiesTRENDING

શું તમે Airtel અને Jio યુઝર છો? જો 3 જુલાઇ પહેલા રિચાર્જ કરશો તો અઢળખ ફાયદો થશે

janvi patel
Last updated: 2024/06/29 at 4:05 PM
janvi patel
2 Min Read
airtel 1
SHARE

રિલાયન્સ જિયો અને એરટેલે તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરીને યુઝર્સના ટેન્શનમાં વધારો કર્યો છે. Jio પ્લાનની વધેલી કિંમતો આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે. આ સમાચાર આવ્યા બાદ લોકો ચિંતિત છે. જો તમે વધારે પૈસા ખર્ચવા નથી માંગતા તો અમે તમને કેટલાક એવા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને સારો ફાયદો થશે પરંતુ શરત એ છે કે તમારે આ રિચાર્જ 3 જુલાઈ પહેલા કરાવવા પડશે.

એરટેલ અને જિયો યુઝર્સને 2 જુલાઈ સુધી રિચાર્જ કરવાની તક છે. જો તમે 2 જુલાઈ સુધીમાં રિચાર્જ કરો છો, તો તમે જૂની કિંમતે રિચાર્જ કરી શકશો. Jio અને Airtel યૂઝર્સ એક વર્ષની વેલિડિટી માટે રિચાર્જ કરી શકે છે, જેનાથી તેમને ફાયદો થશે. જ્યારે Jioના પ્લાનની કિંમત 155 રૂપિયા હતી, હવે તમને તે જ ફાયદા સાથે 189 રૂપિયામાં મળશે.

એરટેલનો 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ

આ સાથે એરટેલનો 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પરંતુ તમારે એક વાત જાણવાની જરૂર છે કે 2 જુલાઈ સુધી તમે જૂના રિચાર્જ પ્લાનથી જ રિચાર્જ કરાવી શકો છો, જેનાથી તમને ફાયદો થશે. જિયોએ તેના રિચાર્જ પ્લાનમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે.

પહેલા જિયોએ તેના રિચાર્જ પ્લાન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદ Jio પછી એરટેલે ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની વાત કરી. બંને કંપનીઓએ 5G સેવા શરૂ કર્યા બાદ પોતાના પ્લાનમાં આ મોટો વધારો કર્યો છે. જો કે આ પહેલા પણ કંપનીઓએ કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યો હતો, પરંતુ આ વખતે સમગ્ર પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

You Might Also Like

જયરાજસિંહ અને તેના માણસોએ ખોટાં નિવેદન આપવા દબાણ કર્યું’:અનિરુદ્ધસિંહ-રાજદીપસિંહને ઓળખતી નથી..સગીરાનું જજ સમક્ષ નિવેદન

મારુતિ ગ્રાન્ડ વિટારાનું બેઝ વેરિઅન્ટ ઘરે લાવવા માંગો છો…તો 2 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ પછી EMI કેટલું હશે, જાણો વિગતો

શું ઝીણાએ પાકિસ્તાન માટે ભારતીય મુસ્લિમોને દગો આપ્યો?

આ 2 રૂપિયાના જૂના સિક્કાના બદલામાં તમે ઘરે બેઠા 5 લાખ રૂપિયા કમાઈ શકો છો, જાણો

સોનું બન્યું રાજા, ચાંદી પણ ૧ લાખને પાર… ભાવ વધુ વધશે?

Previous Article bank પર્સનલ લોન મોંઘીદાટ થઈ ગઈ, કેટલીય મોટી બેંકોએ વ્યાજમાં કર્યો તોતિંગ વધારો, કારણ પણ જાણી લો
Next Article anat ambani 2 સોના-ચાંદીથી બનેલા અંબાણી પરિવારના લાડકા દીકરાનું લગ્નનું કાર્ડ, જાણો શું છે ખાસ, જુઓ વીડિયો

Advertise

Latest News

ribda
જયરાજસિંહ અને તેના માણસોએ ખોટાં નિવેદન આપવા દબાણ કર્યું’:અનિરુદ્ધસિંહ-રાજદીપસિંહને ઓળખતી નથી..સગીરાનું જજ સમક્ષ નિવેદન
breaking news Gondal GUJARAT top stories TRENDING June 9, 2025 9:21 pm
grand vitara 2
મારુતિ ગ્રાન્ડ વિટારાનું બેઝ વેરિઅન્ટ ઘરે લાવવા માંગો છો…તો 2 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ પછી EMI કેટલું હશે, જાણો વિગતો
auto breaking news top stories TRENDING June 9, 2025 9:49 am
patel
શું ઝીણાએ પાકિસ્તાન માટે ભારતીય મુસ્લિમોને દગો આપ્યો?
Ajab-Gajab breaking news political top stories TRENDING June 9, 2025 7:53 am
old coin
આ 2 રૂપિયાના જૂના સિક્કાના બદલામાં તમે ઘરે બેઠા 5 લાખ રૂપિયા કમાઈ શકો છો, જાણો
breaking news top stories June 9, 2025 7:51 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?