Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    bank
    રોજે રોજ મોજે મોજ.. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો પણ કોઈ દંડ નહીં વસુલે, બેંકે આપી ગ્રાહકોને મોટી ભેટ
    July 1, 2025 11:52 pm
    court
    હવે આ જ બાકી હતું… ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ બીયર પીતા ઝડપાયો, પછી એવું થયું કે…
    July 1, 2025 11:39 pm
    varsad 3
    ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી…મેઘરાજા છોતરાં કાઢી નાંખશે!
    July 1, 2025 8:49 pm
    gopal 2
    AAPના સ્ટિંગ ઓપરેશન મામલે લલિત વસોયાની ઇટાલિયાને નોટિસ:’માનહાનિ બદલ 10 દિવસમાં 10 કરોડ ચૂકવો
    July 1, 2025 3:00 pm
    oniangondal
    ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય…આર્થિક સહાય અપાશે
    June 30, 2025 8:00 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

ગુજરાતમાં આગામી 12 કલાકમાં કેટલાંક ભાગોમાં સર્જાશે પૂરની સ્થિતિ! અંબાલાલની ભયંકર આગાહી

mital patel
Last updated: 2024/08/03 at 5:21 PM
mital patel
4 Min Read
ambalal
ambalal
SHARE

અંબાલાલ પટેલે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજસ્થાન-ગુજરાતના સરહદી વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. શામળાજી, વિજયનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ભાગોમાં પાણી ભરાઈ શકે છે. રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં સાવચેતી રાખવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે.

વલસાડ મોડી રાત્રે મેઘના તોફાની બેટિંગનું સાક્ષી બન્યું હતું. વાપીમાં મધરાત 12 બાદ 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે અંડરપાસ સહિતના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે.

જેથી માછીમારોને આ દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં સક્રિય ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશન મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાશે, જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડશે.

આજની આગાહી

ગુજરાતમાં હજુ 6 દિવસ વરસાદની આગાહી. તો આજે શનિવારે પણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જો આજે ક્યાંય વરસાદ પડે તો સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહીઓ

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ભૌગોલિક સ્થિતિને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટની વચ્ચે દેશના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 6 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે.જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં 11-12 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની સંભાવના છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. 23 ઓગસ્ટથી વરસાદ થવાની સંભાવના છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ પડશે

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગરમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

You Might Also Like

બાપ રે બાપ… એર ઈન્ડિયાનું બીજું વિમાન પણ ક્રેશ થવાનું જ હતું… માંડ માંડ બચ્યા, 900 ફૂટ ઉંચાઈએથી….

રોજે રોજ મોજે મોજ.. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો પણ કોઈ દંડ નહીં વસુલે, બેંકે આપી ગ્રાહકોને મોટી ભેટ

વાહ વાહ… પુત્રીના લગ્ન પર હવે સરકાર આપશે પુરેપુરા 51,000 રૂપિયા, સરકારના નિયમોમાં મોટો ફેરફાર

હવે આ જ બાકી હતું… ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ બીયર પીતા ઝડપાયો, પછી એવું થયું કે…

બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે, જાણો 12 રાશિઓમાંથી કઈ રાશિ પર શુભ અને અશુભ અસર પડશે

Previous Article nita ambani 8 મુંબઈમાં ફ્લેટથી લઈને દુકાન સુધીની પ્રોપર્ટી, આ છે દુનિયાના સૌથી અમીર ભિખારી, જાણીને નવાઈ લાગશે
Next Article cobra 1 કોબ્રા સાપ માણસને કેટલી દૂરથી જોઈ શકે છે? આંખો કેટલી તીક્ષ્ણ છે? જાણો ક્યારેય ન જાણેલા તથ્યો

Advertise

Latest News

plan
બાપ રે બાપ… એર ઈન્ડિયાનું બીજું વિમાન પણ ક્રેશ થવાનું જ હતું… માંડ માંડ બચ્યા, 900 ફૂટ ઉંચાઈએથી….
breaking news national news top stories July 1, 2025 11:58 pm
bank
રોજે રોજ મોજે મોજ.. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો પણ કોઈ દંડ નહીં વસુલે, બેંકે આપી ગ્રાહકોને મોટી ભેટ
Business GUJARAT national news top stories July 1, 2025 11:52 pm
meriage
વાહ વાહ… પુત્રીના લગ્ન પર હવે સરકાર આપશે પુરેપુરા 51,000 રૂપિયા, સરકારના નિયમોમાં મોટો ફેરફાર
breaking news latest news national news top stories TRENDING July 1, 2025 11:45 pm
court
હવે આ જ બાકી હતું… ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ બીયર પીતા ઝડપાયો, પછી એવું થયું કે…
GUJARAT July 1, 2025 11:39 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?