Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad 2
    ગુજરાત માટે આગામી 48 કલાક સૌથી ભારે! આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
    July 5, 2025 10:06 pm
    loan
    હવે ટેન્શન ન લો.. મોટી સરકારી બેંકમાં મળશે સૌથી સસ્તી લોન, પ્રોસેસિંગ ફી અને આ ચાર્જ પણ માફ
    July 5, 2025 6:04 pm
    toll
    ટોલ ટેક્સ અડધો થઈ ગયો! સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત, પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી પડશે
    July 5, 2025 5:59 pm
    lion
    અમરેલીમાં 12 સિંહોના 2 અદ્ભુત VIDEO વાયરલ, ‘જંગલનો રાજા’ રસ્તા પર ફરતા અને વરસાદમાં નહાતા જોવા મળ્યા
    July 5, 2025 4:07 pm
    chld
    હે ભગવાન… અજાણ્યો વાયરસ ગુજરાતમાં ટપોટપ લઈ રહ્યો છે બાળકોનો જીવ, ICMR ટીમ તપાસ લાગી
    July 5, 2025 4:03 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

ગુજરાત માથે આગામી 72 કલાક ખુબ જ ભારે! આ વિસ્તારોમાં તબાહી લાવશે, અંબાલાલની સૌથી ડરામણી આગાહી

janvi patel
Last updated: 2024/08/24 at 5:16 PM
janvi patel
2 Min Read
varsad
varsad
SHARE

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક ભવિષ્યવાણી સામે આવી છે. હાલ રાજ્યમાં 1 થી 3 ઈંચ વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે રાજકોટ, ચોટીલા, થાણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નદીઓમાં પૂર આવવાની સંભાવના છે. ખેડૂતો તરફ જતા રસ્તાઓ પાણીથી ભરાઈ જશે. ખેડૂતો પાણીના નિકાલ માટે પ્રયત્નો કરવા તૈયાર થશે. ટૂંકા ગાળાના પાક અર્ધ ચોમાસુ પાકનું વાવેતર કરી શકાય છે. બંગાળની ખાડીમાં દબાણના કારણે 10 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ પડશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના પહાડી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે.

અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ ધીમે ધીમે સ્થિર થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરંતુ 10 ઈંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લા અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 1 થી 3 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

You Might Also Like

ગુજરાત માટે આગામી 48 કલાક સૌથી ભારે! આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

હવે ટેન્શન ન લો.. મોટી સરકારી બેંકમાં મળશે સૌથી સસ્તી લોન, પ્રોસેસિંગ ફી અને આ ચાર્જ પણ માફ

ટોલ ટેક્સ અડધો થઈ ગયો! સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત, પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી પડશે

અમરેલીમાં 12 સિંહોના 2 અદ્ભુત VIDEO વાયરલ, ‘જંગલનો રાજા’ રસ્તા પર ફરતા અને વરસાદમાં નહાતા જોવા મળ્યા

હે ભગવાન… અજાણ્યો વાયરસ ગુજરાતમાં ટપોટપ લઈ રહ્યો છે બાળકોનો જીવ, ICMR ટીમ તપાસ લાગી

Previous Article golds1 સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજના 10 ગ્રામ સોનાનો ભાવ
Next Article gandhi femily રાહુલ કે પ્રિયંકા? માતા સોનિયા ગાંધી કોને વધારે પ્રેમ કરે છે? જવાબ જાણ્યા પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો

Advertise

Latest News

varsad 2
ગુજરાત માટે આગામી 48 કલાક સૌથી ભારે! આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
breaking news GUJARAT top stories TRENDING July 5, 2025 10:06 pm
loan
હવે ટેન્શન ન લો.. મોટી સરકારી બેંકમાં મળશે સૌથી સસ્તી લોન, પ્રોસેસિંગ ફી અને આ ચાર્જ પણ માફ
breaking news Business GUJARAT national news top stories July 5, 2025 6:04 pm
toll
ટોલ ટેક્સ અડધો થઈ ગયો! સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત, પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી પડશે
breaking news GUJARAT national news top stories July 5, 2025 5:59 pm
money
ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ અને ફોલોઅર્સના તમને કેટલા પૈસા મળે છે? જાણીને વિશ્વાસ નહીં આવે
Business technology July 5, 2025 4:17 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?