દિવાળી પહેલા લોકોને મોંઘવારીનો વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ત્યારે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.ત્યારે દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 264 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.
ત્યારે ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે 14.2 કિલો નોન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. ત્યારે તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સાથે દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા પર યથાવત છે. જણાવી દઈએ કે ગયા મહિને ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો હતો.
Read More
- સોનું ₹5,000 સસ્તું થશે! નિષ્ણાતોએ જણાવ્યું કે ઘટાડાનું કારણ શું છે?
- સોનું રેકોર્ડ ઉછાળા માટે તૈયાર… શું તે પ્રતિ ૧૦ ગ્રામ ૧.૨૫ લાખ રૂપિયા સુધી પહોંચશે?
- ચોમાસાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી,આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી ?
- ૩,૦૦૦ રૂપિયાનો પાસ અને આખા વર્ષ માટે ટોલનું કોઈ ટેન્શન નહીં… નીતિન ગડકરીનો જોરદાર પ્લાન
- પશ્ચિમી વિક્ષોભ ફરીથી સક્રિય થશે, 24 રાજ્યમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ અને કરા,જાણો નવી આગાહી