ગાયના છાણની વીજળી વિશે દેશમાં ઘણી વખત હકારાત્મક અને નકારાત્મક વાતો ફેલાઈ રહી છે ત્યારે ગાયના છાણની વીજળી આ સમયે બ્રિટનમાં ચર્ચાનો વિષય બની છે.ત્યારે બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે તેવા વિકલ્પ તૈયાર કર્યો છે.ત્યારે ખેડૂતોના એક જૂથના જણાવ્યા પ્રમાણે તેઓએ ગાયના છાણમાંથી એવો પાવડર તૈયાર કર્યો છે, જેમાંથી બેટરી બનાવવામાં આવે છે.
ખેડૂતોએ એક કિલોગ્રામ ગાયના છાણમાંથી એટલી વીજળી તૈયાર કરી છે કે વેક્યૂમ ક્લીનર 5 કલાક ચાલી શકે છે.ત્યારે બ્રિટનની અરલા ડેરી ગાયના છાણનો પાવડર બનાવીને બેટરી બનાવવામાં આવી છે. ત્યારે ગાય પત્રી નામ આપવામાં આવ્યું છે. AA સાઈઝની પેટીસ પણ સાડા 3 કલાક સુધી કપડાંને ઈસ્ત્રી કરી શકે છે. આ એક ખૂબ જ ઉપયોગી શોધ છે.
આ બેટરી બ્રિટિશ ડેરી કો-ઓપરેટિવ આર્લા દ્વારા બનાવવામાં આવી રહી છે.ત્યારે બેટરી નિષ્ણાત જીપી બેટરીનો દાવો છે કે ગાયના છાણથી ત્રણ ઘર આખા વર્ષ દરમિયાન વીજળી મેળવી શકે છે.ત્યારે એક કિલોગ્રામ ગાયનું છાણ 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. ત્યારે જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો બ્રિટનના 12 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી શકાય. ત્યારે ડેરી એક વર્ષમાં 1 મિલિયન ટન ગોબરનું ઉત્પાદન કરે છે ત્યારે વીજ ઉત્પાદનનો મોટો લક્ષ્યાંક નક્કી કરી શકાય.
Read More
- શ્રી ગણેશજી નો જન્મ કેવી રીતે થયો હતો? જાણો આ પાછળનું રહસ્ય
- ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ ચમકશે આ રાશિના જાતકોનું નસીબ, બની જશે કરોડપતિ!
- આવતીકાલે 7 સપ્ટેમ્બરે બ્રહ્મ યોગનો સંયોગ બની રહ્યો છે, ગણેશજીના આશીર્વાદથી તુલા સહિત આ 5 રાશિઓની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
- અનંત અંબાણીએ મુંબઈના લાલબાગચા રાજાને 20 કિલો સોનાનો મુગટ, અર્પણ કર્યો.. જેની કિંમત ₹15 કરોડ છે
- બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ…અતિભારે વરસાદની આગાહી..