Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    vavajodu
    ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
    May 30, 2025 10:09 am
    varsad
    એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા બે દિવસ રહેશે ભારે, આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
    May 28, 2025 8:16 pm
    varsad
    આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી…ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાન…
    May 27, 2025 9:21 pm
    ambalal
    અંબાલાલ પટેલની ખેડૂતોને ટકોર… વાવણી કરવામાં ઉતાવળ નહીં કરતા, ચોમાસું બ્રેક મારશે
    May 27, 2025 2:43 pm
    varsaad
    ગુજરાત માટે આગામી 24 કલાક ભારે! આ 14 જિલ્લામાં આંધી-વંટોળ સાથે ધોધમાર વરસાદનું એલર્ટ
    May 26, 2025 9:46 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newslatest newsTRENDING

22Kmની શાનદાર માઈલેજ આપતી આ કારને લોકોએ જમકર ખરીદી,જાણો શું છે કિંમત

janvi patel
Last updated: 2021/11/19 at 2:34 AM
janvi patel
1 Min Read
kwid
kwid
SHARE

ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોએ હાલમાં જ ભારતના માર્કેટમાં 10 વર્ષ પુરા કર્યા છે.ત્યારે આ અવસર પર કંપનીએ એ પણ માહિતી આપી કે તેમની કાર Kwid ને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો છે.ત્યારે ભારતીય બજારમાં Kwidની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની લોન્ચિંગથી લઈને અત્યાર સુધીમાં કંપનીએ આ કારના 4 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.

Renault Kwidને સૌથી પહેલા 2016 ગ્લોબલ NCAP ટેસ્ટમાં નિરાશાજનક 1 સ્ટાર રેટિંગ મળ્યું હતું.ત્યારે ભારતમાં પણ તે જ વર્ષે લોન્ચ કરવામાં આવી હતી ત્યારે કંપનીએ જણાવ્યું છે કે ત્યારથી તેઓએ ભારતીય બજાર માટે ખાસ કરીને કારમાં ડિઝાઇનિંગ ફેરફારો કર્યા છે. ત્યારે આ માટે તેણે ફ્રન્ટ એરબેગ્સ અને ABSમાં સાઇડ બોડી એરબેગ્સ પણ ઉમેર્યા છે. પાછળથી તેને લેટિન NCAP ટેસ્ટમાં 3-સ્ટાર રેટિંગ મળ્યું.

.Renault Kwid ની SUV જેવી ડિઝાઈન તેને શાનદાર લુક આપે છે ત્યારે ફીચર્સની દૃષ્ટિએ પણ તે સારી કાર માનવામાં આવે છે.ત્યારે આ બધા પછી પણ, તે ભારતીય બજારમાં બજેટ ફ્રેન્ડલી કાર છે અને 22 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે. આ કારણે Kwid લોકોમાં લોકપ્રિય છે અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં તેણે 4 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.

Read More

  • ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
  • જૂનમાં સૂર્ય અને મંગળ સહિત આ 4 ગ્રહો પોતાની ચાલ બદલશે, જાણો કઈ રાશિઓ માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે પડકારજનક રહેશે
  • આજે શુક્રવારે, આ ભાગ્યશાળી રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા, તેમના ઘર પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે
  • ૧૦૦ કિમી માઇલેજ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ; આ મોટરસાઇકલ રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ છે! કિંમત: ૯૧ હજાર
  • ૪૪૯ કિમી રેન્જ, ૬ એરબેગ્સ અને ADAS સેફટી ! આ દેશની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર ; કિંમત ૧૨.૫ લાખ રૂપિયાથી શરૂ

You Might Also Like

ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે

જૂનમાં સૂર્ય અને મંગળ સહિત આ 4 ગ્રહો પોતાની ચાલ બદલશે, જાણો કઈ રાશિઓ માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે પડકારજનક રહેશે

આજે શુક્રવારે, આ ભાગ્યશાળી રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા, તેમના ઘર પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે

૧૦૦ કિમી માઇલેજ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ; આ મોટરસાઇકલ રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ છે! કિંમત: ૯૧ હજાર

૪૪૯ કિમી રેન્જ, ૬ એરબેગ્સ અને ADAS સેફટી ! આ દેશની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર ; કિંમત ૧૨.૫ લાખ રૂપિયાથી શરૂ

Previous Article panipuri પાણીપુરી ખાવાના આ ગજબના ફાયદા કદાચ તમે નહીં જાણતા હોવ, જાણી ખાવા જશો એ પાકું….
Next Article girlssdf છોકરાઓ જયારે પહેલીવાર બુબ્સ સ્પર્શ કરે છે ત્યારે છોકરીઓના મગજમાં આવે છે આ 5 વાતો!

Advertise

Latest News

vavajodu
ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
breaking news GUJARAT national news top stories TRENDING May 30, 2025 10:09 am
laxmiji
જૂનમાં સૂર્ય અને મંગળ સહિત આ 4 ગ્રહો પોતાની ચાલ બદલશે, જાણો કઈ રાશિઓ માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે પડકારજનક રહેશે
Astrology breaking news top stories TRENDING May 30, 2025 10:01 am
laxmiyog
આજે શુક્રવારે, આ ભાગ્યશાળી રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા, તેમના ઘર પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે
Astrology breaking news top stories TRENDING May 30, 2025 7:31 am
tvsiqueb
૧૦૦ કિમી માઇલેજ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ; આ મોટરસાઇકલ રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ છે! કિંમત: ૯૧ હજાર
auto breaking news top stories TRENDING May 29, 2025 2:45 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?