ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોએ હાલમાં જ ભારતના માર્કેટમાં 10 વર્ષ પુરા કર્યા છે.ત્યારે આ અવસર પર કંપનીએ એ પણ માહિતી આપી કે તેમની કાર Kwid ને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો છે.ત્યારે ભારતીય બજારમાં Kwidની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની લોન્ચિંગથી લઈને અત્યાર સુધીમાં કંપનીએ આ કારના 4 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.
Renault Kwidને સૌથી પહેલા 2016 ગ્લોબલ NCAP ટેસ્ટમાં નિરાશાજનક 1 સ્ટાર રેટિંગ મળ્યું હતું.ત્યારે ભારતમાં પણ તે જ વર્ષે લોન્ચ કરવામાં આવી હતી ત્યારે કંપનીએ જણાવ્યું છે કે ત્યારથી તેઓએ ભારતીય બજાર માટે ખાસ કરીને કારમાં ડિઝાઇનિંગ ફેરફારો કર્યા છે. ત્યારે આ માટે તેણે ફ્રન્ટ એરબેગ્સ અને ABSમાં સાઇડ બોડી એરબેગ્સ પણ ઉમેર્યા છે. પાછળથી તેને લેટિન NCAP ટેસ્ટમાં 3-સ્ટાર રેટિંગ મળ્યું.
.Renault Kwid ની SUV જેવી ડિઝાઈન તેને શાનદાર લુક આપે છે ત્યારે ફીચર્સની દૃષ્ટિએ પણ તે સારી કાર માનવામાં આવે છે.ત્યારે આ બધા પછી પણ, તે ભારતીય બજારમાં બજેટ ફ્રેન્ડલી કાર છે અને 22 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે. આ કારણે Kwid લોકોમાં લોકપ્રિય છે અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં તેણે 4 લાખથી વધુ યુનિટ વેચ્યા છે.
Read More
- શનિ દોષ, સાડાસાતી અને ધૈયા આ ઘરના લોકોને નથી થતી પરેશાની , આ વસ્તુઓ બની જાય છે ઢાલ!
- સોનાના ભાવમાં વધારો , ચાંદીના ભાવમાં પણ વધ્યા, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ઘટસ્ફોટ – સ્વિસ બેંકમાં જમા ₹ 2600 કરોડ રૂપિયા ફ્રિજ હોવાનો દાવો
- આ રાશિના લોકોનું ભાગ્ય ખૂબ જ સારું રહેશે, તેઓ ગુરુની યુક્તિઓને અનુસરીને ધનવાન બનશે, તેમને દરેક કાર્યમાં સફળતા મળશે.
- નવરાત્રિ પહેલા સૂર્યગ્રહણ થશે, ઘટસ્થાપન પર થશે અસર?