આજે રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઘટીને $86.29 પ્રતિ બેરલ અને WTI $79.11 પ્રતિ બેરલ પર આવી ગયું છે. આ દરે ક્રૂડ ઓઈલ આવવા છતાં સતત 128માં દિવસે ઈંધણના દરમાં કોઈ ફેરફાર થયો નથી. દેશનું સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં 84.10 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પેટ્રોલની કિંમતમાં, એક લિટર પેટ્રોલ 96.72 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. સાથે જ લોકોને ડીઝલ માટે 89.62 રૂપિયા ખર્ચવા પડે છે. તમને જણાવી દઈએ કે, કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયા બાદ પેટ્રોલ અને ડીઝલના મોરચે સામાન્ય માણસને રાહત મળી રહી નથી.
શ્રી ગંગાનગરમાં 113.49રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 98.24રૂપિયા પ્રતિ ડીઝલ
પરભણીમાં 109.45 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 95.85 રૂપિયા પ્રતિ ડીઝલ
ગોરખપુરમાં 96.58 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 89.75 રૂપિયા પ્રતિ ડીઝલ
રાંચીમાં 99.84 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 94.65 રૂપિયા પ્રતિ ડીઝલ
પટનામાં 107.24 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 94.04 રૂપિયા પ્રતિ ડીઝલ
જયપુરમાં 108.48 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 93.72 રૂપિયા પ્રતિ ડીઝલ
અગરતલામાં 99.49 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 88.44 રૂપિયા પ્રતિ ડીઝલ
આગ્રામાં 96.35 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 89.52 રૂપિયા પ્રતિ ડીઝલ
લખનૌમાં 96.57 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 89.76 રૂપિયા પ્રતિ ડીઝલ
પોર્ટ બ્લેરમાં 84.1 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 79.74 રૂપિયા પ્રતિ ડીઝલ
દેહરાદૂનમાં 95.35 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 90.34 રૂપિયા પ્રતિ ડીઝલ
ચેન્નાઈમાં 102.63 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 94.24 રૂપિયા પ્રતિ ડીઝલ
બેંગલુરુમાં 101.94 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 87.89 રૂપિયા પ્રતિ ડીઝલ
કોલકાતામાં 106.03 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 92.76 રૂપિયા પ્રતિ ડીઝલ
દિલ્હીમાં 96.72 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 89.62 રૂપિયા પ્રતિ ડીઝલ
અમદાવાદમાં 96.42 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 92. 17 રૂપિયા પ્રતિ ડીઝલ
ચંદીગઢમાં 96.2 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 84.26 રૂપિયા પ્રતિ ડીઝલ
મુંબઈમાં 106.31 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 94.27 રૂપિયા પ્રતિ ડીઝલ
ભોપાલમાં 108.65 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 93.9 રૂપિયા પ્રતિ ડીઝલ
ધનબાદમાં 99.80 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 94.60 રૂપિયા પ્રતિ ડીઝલ
ફરીદાબાદમાં 97.49 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 90.35 રૂપિયા પ્રતિ ડીઝલ
ગંગટોકમાં 102.50 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 89.70 રૂપિયા પ્રતિ ડીઝલ
ગાઝિયાબાદમાં 96.50 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 89.68 રૂપિયા પ્રતિ ડીઝલ
read more…
- સોનાનો ભાવ રેકોર્ડ હાઈથી માત્ર 1850 રૂપિયા દૂર, ભાવ વધશે કે ઘટશે – જાણો
- અંબાલાલ પટેલની મહાભયાનક આગાહી! 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે, આસપાસના વિસ્તારોમાં થશે વિનાશ!
- વાવમાં ‘કમળ’ સામે ‘ગુલાબ’ કરમાઇ ગયું:કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત
- પુરુષોને બેડરૂમમાં ઘોડા જેવી તાકાત આપે છે અશ્વગંધા..બેડરૂમમાં પાર્ટનર પણ થઇ જશે ખુશ
- કોણ છે નીતીશ રેડ્ડી? પ્રથમ ટેસ્ટમાં જ હલચલ મચાવી, હાર્દિક પંડ્યાને ટક્કર આપી