5 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આ ઓટોમેટિક કાર આવે છે, જે શાનદાર માઇલેજ અને જબરદસ્ત સુવિધાઓ આપે છે

kiamoters
kiamoters

ત્યારે તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો આર્થિક બજેટમાં છે અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. ત્યારે આજકાલ મોટાભાગના લોકો ઓટોમેટિક કારને વધારે પસંદ કરી રહ્યા છે કારણ કે મેન્યુઅલ કરતાં ઓટોમેટિક ચલાવવું ઘણું સરળ છે. ટાયરે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવવી થોડી મુશ્કેલ બને છે,ત્યારે ટ્રાફિકમાં અથવા મુસાફરીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી કાર ચલાવીએ, તો પગમાં દુખાવો થવા લાગે છે, તેથી હવે મોટાભાગના લોકો ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા વાહનોને પસંદ કરે છે.

ત્યારે મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારની તુલનામાં ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર ચલાવવી ઘણી સરળ છે ત્યારે તમે વધુ ટ્રાફિકમાં પણ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર સરળતાથી ચલાવી શકો છો ત્યારે ભલે તમે લાંબી મુસાફરી કરી રહ્યા હોવ તે એકદમ જરૂરી છે ત્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કાર ચલાવવી તે સરળ બની છે. આ માટે તમારે તમારું બજેટ વધારે વધારવાની જરૂર નથી, આજકાલ ઘણી કારો ભારતીય બજારમાં પણ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. આજે અમે તમને ઓટોમેટિક ગિયરબોક્સવાળી કેટલીક એવી કારો વિશે જણાવીશું જે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

Renault Kwid:

રેનોની લોકપ્રિય કાર ક્વિડ તે એક સારો વિકલ્પ છે.આ કારનું 1.0 RLX AMT વેરિએન્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આવે છે.ત્યારે આ કારની ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે જે 68 PS પાવર અને 91Nm ટોર્ક જનરેટ કરે છે. રેનો ક્વિડમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, કીલેસ એન્ટ્રી, એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે અને મેન્યુઅલ એસી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ક્વિડનું ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિએન્ટ 22 Kmpl સુધી માઇલેજ આપે છે અને આ કારના ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટની પ્રારંભિક કિંમત એક્સ-શોરૂમ 4.89 લાખ રૂપિયા છે.

મારુતિ એસ-પ્રેસો આવે છે જે 5 લાખથી ઓછી કિંમતે ઓટોમેટિક ટ્રાન્સમિશન આપે છે. તમે S-Presso ના બે વેરિએન્ટ વચ્ચે પસંદગી કરી શકો છો.આ કારના બે વેરિએન્ટ, VXI AT અને VXI Opt AT, આ રેન્જમાં આવે છે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 1.0 લિટર પેટ્રોલ એન્જિન મળે છે જે 67 PS પાવર અને 90Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એસ-પ્રેસોમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે અને કીલેસ એન્ટ્રી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ મારુતિ કાર 21.7 Kmpl નું માઇલેજ આપે છે અને VXI AT વેરિએન્ટ માટે મારુતિ S-Presso ની કિંમત 4.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) અને VXI Opt AT વેરિએન્ટ માટે 4.96 લાખ રૂપિયા છે.

Read More